hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અભિનેતા શાહરુખ ખાનનું ટ્વિટર પર #ASKSRK વાયરલ, ચાહકો એ પૂછ્યા અનવના સવાલ, તો કિંગખાને પણ આપ્યા સરસમજાના જવાબ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અભિનેતા શાહરુખ ખાનનું ટ્વિટર પર #ASKSRK વાયરલ, ચાહકો એ પૂછ્યા અનવના સવાલ, તો કિંગખાને પણ આપ્યા સરસમજાના જવાબ
revoinews

અભિનેતા શાહરુખ ખાનનું ટ્વિટર પર #ASKSRK વાયરલ, ચાહકો એ પૂછ્યા અનવના સવાલ, તો કિંગખાને પણ આપ્યા સરસમજાના જવાબ

Vinayak Barot
Last updated: June 25, 2021 3:15 pm
Vinayak Barot
Published: June 25, 2021
Share
SHARE
  • બોલિવૂડ કિંગ ખાનનું ટ્વિટ વાયરસ
  • યૂઝર્સે પૂછ્યું- સર તમે પણ બેકાર થઈ ગયા
  • જો કૂછ નહી કરતે……..વો……શાહરુખે આપ્યો આન્સર

મુંબઈઃ- બોલિવૂડ સુપર સ્ટાર શાહરુખ ખાન સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છએ, તે ચેમના ફઓટોઝ ષશેર કરતા રહેતા હોય છે અને અવાર નવાર ચર્ચાનો વિષ્ય બને છે, તક્યારે હવે શાહરુખ તેમના એક ટ્વિટને લઈને ચર્ચામાં છવાયેલા જોવા મળ્યા છે .

વાત જાણે એમ છે કે તાજેતરમાં જ શાહરુખે #asksrk સેશન કર્યું હતું. અહીંયા ચાહકો  અભિનેતાને અજબ-ગજબના સવાલો પૂછી રહ્યા હતા. શાહરુખ ખાન છેલ્લે જીરો ફિલ્મમાં જોવા મળ્યા હતા ત્યાર બાદ હાલ તેઓ પઠછાણ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત જોવા મળે છે.

Nahi yaar ab toh bahut saari movies hi aayengi. https://t.co/68m7zasmvY

— Shah Rukh Khan (@iamsrk) June 25, 2021

શાહરૂખ ખાનના એક ચાહકે પૂછ્યું- ‘આ સમયે ફિલ્મ રિલીઝ કરવું એ સારો વિકલ્પ હોઈ ન હોય શકે, ડાન્સ નંબરનું શું  વિચાર છે, જે આપણને થોડો સમય સુધી બાંધી રાખી શકે છે.’ શાહરૂખે  એવો જવાબ આપ્યો કે બધા ચાહકો ખુશ થઈ રહ્યા છે. તેણે કહ્યું- ‘ના યાર, હવે ઘણી બધી ફિલ્મો આવશે.’

બીજા એક ચાહકે પૂછ્યું- ‘શું ભવિષ્યમાં કોઈ જાહેરાત થવાની છે?’ શાહરૂખ લખે છે- ‘લાઉડસ્પીકરો જાહેરાત કરે છે. મારી ફિલ્મો ધીમે ધીમે તમારા હૃદયમાં પ્રવેશ કરશે. જલ્દી. ‘

Loudspeakers make announcement….I will gently allow my films to enter your hearts….soon https://t.co/hrbYBhnRSF

— Shah Rukh Khan (@iamsrk) June 25, 2021

બીજા એક યુઝરે પૂછ્યું, ‘આ દિવસોમાં રેડ ચીલીના મનોરંજનમાં શું રંઘાઈ રહ્યું છે?’ શાહરૂખે આને કહ્યું – ‘કેટલીક ખૂબ જ મસાલેદાર ફિલ્મો.’

You Might Also Like

નહેરૂ-ઇંદિરા પછી પૂર્ણ બહુમત સાથે સત્તામાં પાછા ફરનારા મોદી ત્રીજા વડાપ્રધાન
અયોધ્યામાં નિર્માણ પામનાર રામ મંદિરનું માળખું- મંદિરની ડિઝાઈન તૈયાર કરવામાં સોમપુરા પરીવારનું મહત્વનું યોગદાન
Spill-over of Teacher Killing: another Terror-Type Attack in France, Three Killed, a Woman Beheaded
ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતનો મામલો: કાકીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પીડિતાના કાકાને 18 કલાકની પેરોલ
રોહિત શેખર મર્ડર કેસઃપત્ની અપૂર્વાના વિરુદ્વ પોલીસ 2 દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે
TAGGED:asksrkbollywoodSHAHRUKH KHANSRK
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशमहत्वपूर्ण कहानियांहिन्दी

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

August 8, 2026

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?