370 હટાવવાનો વિરોધ કરનારા યૂકેના સાંસદને મળ્યા કોંગ્રેસના નેતા,બીજેપીએ શરમ જનક ગણાવ્યું
બીજેપીએ કોંગ્રેસના નેતાપર નિશાન સાધ્યું છે ને કહ્યું છે કેસ કોંગ્રેસે દેશની જનતાને જણાવવું પડશે કે, તેમના નેતા વિદેશ જઈને વિદેશના નેતાઓને ભારત વિશે શું વાત કરે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરનાર લેબર પાર્ટીના સાંસગ જેરેમી કોર્બિનને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુલાકાત કરી છે.આ મુલાકાત કાશ્મીરને લઈને હોવાનું માનવામાં આવી રહ્યું છે,ત્યારે આ મુલાકાતને લઈને […]