1. Home
  2. Revoi

Revoi

ગાંધી@150: મહાત્મા ગાંધીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો વિરોધ કેમ કર્યો હતો?

ગાંધીજીએ કર્યો હતો સુભાષબાબુનો વિરોધ ગાંધીજીએ બોઝના સ્થાને નહેરુને કર્યા પસંદ? ગાંધીજી બોઝને ગુમરાહ માનતા હતા મહાત્મા ગાંધીએ જો નેતાજી સુભાષચંદ્ર બોઝનું સમર્થન કર્યું હોત, તો શું આઝાદ ભારતની તસવીર કંઈક બીજી હોત? મહાત્મા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝનો શા માટે વિરોધ કર્યો હતો? આના સંદર્ભે ઈતિહાસકારોના અલગ-અલગ અભિપ્રાયો છે. કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે […]

મમતા બેનર્જીને એક મોટો ઝટકોઃ-ટીએમસી ઘારાસભ્યએ ભગવો ઘારણ કર્યો

અમિત શાહ પશ્મિબંગાળની મુલાકાતે બીજેપીને વધુ એક ઝટકો ટીએમસીના વિધાયક બીજેપીમાં જોડાયા પશ્વિમ બંગાળ અને આર્ટીકલ 370નો એક ખાસ સંબંધ-અમિત શાહ એનઆરસી પહેલા નાગરીકતા સંશોધન બિલ લાવીશું-શાહ પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટી સફળતા મળી છે,બિદ્ધનગરના પૂર્વ મેયર અને ટીએમસીના વિધાયક સબ્યસાચી દત્તાએ ભારતીય જનતા પાર્ટીનો હાથ ઝાલ્યો છે,ભાજપના અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં […]

ગાંધી @ 150: દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની વકીલથી મહાત્મા સુધીની સફર, જાણો કઈ હસ્તીઓનો રહ્યો હતો પ્રભાવ

“તમે વકીલ આપ્યા, અમે મહાત્મા” ગાંધીજીની જિંદગીમાં દાદા અબ્દુલ્લા ક્યારેક ફેશનમાં ખાસ રુચિ લેતા હતા ગાંધીજી ટોલ્સટોયના નામ પર રાખવામાં આવ્યું હતું આશ્રમનું નામ હર્મન કેલનબેક સાથે રહ્યો છે ઊંડો નાતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તેમના નિધન બાદ જે પ્રકારની પ્રશંસા થઈ હતી, તે આજે પણ યથાવત છે. વકલથી મહાત્મા સુધીની સફરમાં તેમના જીવન પર ઘણાં […]

અગસ્તા વેસ્ટલૈંડ કેસઃ-રતુલ પુરીની ન્યાયિક કસ્ટડી 14 ઓક્ટોબર સુઘી વઘારવામાં આવી

રતુલ પુરી અગસ્તા વેસ્ટલૈંડ મામલામાં તપાસના વંટોળમાં છે 354 કરોડ રુપિયાના બેંક કૌભાંડમાં પુરીની ઘરપકડ થઈ હતી 14 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડી વધારવામાં આવી આગસ્તા વેસ્ટલૈંડ મામલે મધ્ય પ્રદગેશના મુખ્યમંત્રી કમલનાથન ભાણીયા રતુલ પુરીની ન્યાયિક કસ્ટડી 14 ક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે,રતુલ પુરી અગસ્તા વેસ્ટલૈંડ મામલામાં તપાસના ડાયરામાં ઘેરાયા છે,રતુલ પુરી પર પોતાની કંપનીના […]

NRC પર બોલ્યા અમિત શાહ, હિંદુ શરણાર્થીઓને પ.બંગાળ છોડવું પડશે નહીં

હિંદુસ્તાનમાં એકપણ ઘૂસણખોરને રહેવા દઈશું નહીં: અમિત શાહ પં.બંગાળના લોકોનું યોગદાન ભાજપને 300થી વધુ બેઠકો અપાવવામાં છે: અમિત શાહ પ.બંગાળમાં શહીદ થનારા ભાજપના કાર્યકર્તાઓને બલિદાન એળે નહીં જાય: અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહ પ. બંગાળના પાટનગર કોલકત્તામાં એનઆરસી જાગરૂકતા કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે ક્હયુ છે કે કલમ-370 હટાવવાનો સૌથી […]

અંડર ગારમેન્ટસનું વેચાણ મંદીના કારણે ઘટ્યું, તો મોબાઈલનું વેંચાણ કંઈ રીતે વધ્યું ?,મંદીના મારના હાલરડા ગાતા લોકો ખાસ વાંચો આ એહવાલ

માત્ર 36 કલાકમાં 1એ વહેંચ્યા રુપિયા 750 કરોડના ફોન શું જનતા અંડર ગારમેન્ટસ વગર મોબાઈલ ચલાવી રહી છે વર્ષ 2018 કરતા બે ગણું વેચાણ થઈ રહ્યું છે ઓનલાઈન એપ્સ પર ફ્લિપકાર્ટ અને એમેઝોન પર મોબાઈલ ફોન સતત વેંચાઈ રહ્યા છે મંદીનો માર છે તો પછી લોકો પાસે ક્યાથી આવ્યા આટલા રુપિયા ? મંદીના હાલરડા ગાયને […]

તિહાડ જેલ વહીવટી તંત્રે યાસિન મલિકને કોર્ટમાં રજૂ કરવામાં અસમર્થતા જાહેર કરી

યાસિન મલિક તિહાડ જેલમાં છે બંધ જેકેએલએફનો ચીફ છે યાસિન મલિક 4 વાયુકર્મીઓની હત્યા, રુબિયા મલિકના અપહરણનો છે આરોપ તિહાડ જેલમાં બંધ કાશ્મીરી ભાગલાવાદી યાસિન મલિકને જેલ વહીવટી તંત્રે કોર્ટમાં રજૂ કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. મહત્વપૂર્ણ છે કે યાસિન મલિક હાલ વાયુસેનાના ચાર કર્મચારીઓની હત્યાના આરોપમાં જેલમાં બંધ છે. તેના ઉપર 1989-90માં તત્કાલિન ગૃહ […]

“યે દેશ હૈ તેરા તો થૂક મત” સોશયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે Video

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ ક્લિન ઈન્ડિયા પીએમ મોદીએ શરૂ કર્યું હતું સ્વચ્છ ભારત અભિયાન યે દેશ હૈ તેરા તો થૂક મત- વીડિયો થયો વાઈરલ મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાનની અસર હવે દેશમાં જોવા મળી રહી છે. આ રાષ્ટ્રીય સ્તરના અભિયાનનો ઉદેશ્ય ગલીઓ, સડકોને […]

સોનિયા ગાંધીએ પી. સી. ચાકોને મોકલી નોટ, કહ્યું- Come up with New ideas

દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો મામલો સોનિયા ગાંધીની પી. સી. ચાકોને નોટ સોનિયા ગાંધીએ કહ્યું, Come up with New ideas કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દિલ્હી કોંગ્રેસના પ્રભારી પી. સી. ચાકોને નોટ મોકલી છે. ચોકાને મોકલવામાં આવેલી નોટમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે Come up with New ideas. તાજેતરમાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટવા માટે પ્રભારી […]

પાકિસ્તાની અભિનેત્રીએ કાશ્મીર પર બોલવાનો કર્યો ઈન્કાર, સોશયલ મીડિયા પર બબાલ

મેહવિશ હયાતનો કાશ્મીર પર બોલવાનો ઈન્કાર પાકિસ્તાની ટ્રોલર્સ દ્વારા ટ્રોલ થઈ રહી છે પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતના મામલે સોશયલ મીડિયા પર બબાલ પાકિસ્તાનની મશહૂર અભિનેત્રી મેહવિશ હયાતને સોશયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. આવું એટલો માટે થઈ રહ્યું છે, કારણ કે અભિનેત્રીએ કાશ્મીર મુદ્દા પર કંઈપણ કહેવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code