1. Home
  2. revoinews
  3. મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની યુનિફોર્મ સિવિલ કોડ મામલે હાઈકોર્ટમાં અરજી
મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની યુનિફોર્મ સિવિલ કોડ મામલે હાઈકોર્ટમાં અરજી

મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની યુનિફોર્મ સિવિલ કોડ મામલે હાઈકોર્ટમાં અરજી

0
Social Share

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડે સમાન નાગરીક સંહિતાને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરી છે.

અરજીમાં સમાન નાગરીક સંહિતાને લાગુ કરવાની માગણી કરનારી જાહેરહિતની અરજીમાં પાર્ટી સ્વરૂપે સામેલ કરવાની માગણી કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટમાં આ મામલો 27મી ઓગસ્ટે સુનાવણી માટે યાદીબદ્ધ  છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code