Homerevoinewsઆલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ' ઓટીટી પર થઈ શકે છે રિલીઝ -...

આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘ગંગુબાઈ’ ઓટીટી પર થઈ શકે છે રિલીઝ – ભણશાલીને આ માટે મોટી ઓફર કરાઈ

  • આલિયા ભટ્ટની જાણીતી ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી
  • સંજયલીલા ભણશાલીને ઓટીટી એ કરી મોટી ઓફ
  • આ ફિલ્મ ઓટીટી પ્લેટ ફોર્મ પર થઈ શકે છે રિલીઝ

દિલ્હી – બોલિવૂડની ચૂલબૂલી ગર્લ આલિયાભટ્ટ જે ફિલ્મમાં શાનદાર અને હટકે રોલ પ્લે કર્યો છે તેની ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે હાલ કોરોનાની સ્થિતિને લઈને ફિલ્મ  સિમેનામઘરોમાં રિલીઝ તો નહી જ કરવામાં આવે, ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ ઓટીટી પર આ ફિલ્મ રિલીઝ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે સંજય લીલાભણશાલ ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી  ભૂબ જ ચર્ચિત ફિલ્મ છે,જેનું ટ્રેલ ભણશાલીના બર્છ ડે પર રિલીઝ કરવામાં આવ્યું હતું, જો કે ફિલ્મ 30 જુલાઈના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પરિસ્થિતિ કેવી હશે તેના પર રિલીઝ થવાની તારીક્ નક્કી કરાશે, હાલ તો આ ફિલ્મમી રિલીઝ ડેટ 30 જુલાઈ જ નક્કી થઈ છે.

સુત્રો પાસે મળતી માહિતી મુજબ આ ફિલ્મને ઓટીટી પ્લેટ ફોર્મ પર રિલીઝ કરવા માટે સંજય લીલા ભણશાલીને ખૂબ મોટી રકમની ઓફર કરવામાં આવી છે, જો કે કેટલી રકમ છે તે કહેવામાં આવ્યું નથી, પરંતુ ફઇલ્મ જે રીતે ચર્ચીત છે તે રીતે રકમ પણ ખાસ્સી મોટી ઓફર કરાઈ છે.

ત્યારે બીજી તરફ એમ જોવા જઈએ તો. સંજયલીલા ભણશાલી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, જેના કારણે હવે આ ફિલ્મ સિનેમાઘરોને બદલે ઓટીટી પર રિલ્ઝઈ થવાની શક્યતાઓ વધતી જાવા મળી રહી છે.

સાહિન-

RELATED ARTICLES

Most Popular

Recent Comments