hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ગુજરાતી ફિલ્મ જગતનો એક સિતારો ખરી પડ્યો, અભિનેતા નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ગુજરાતી ફિલ્મ જગતનો એક સિતારો ખરી પડ્યો, અભિનેતા નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન
revoinews

ગુજરાતી ફિલ્મ જગતનો એક સિતારો ખરી પડ્યો, અભિનેતા નરેશ કનોડિયાનું 77 વર્ષની વયે નિધન

Vinayak Barot
Last updated: October 27, 2020 10:25 am
Vinayak Barot
Published: October 27, 2020
Share
SHARE
  • ગુજરાતી ફિલ્મ જગતનો એક સિતારો ખરી પડ્યો
  • ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડીયાનું નિધન
  • કોરોનાની ચાલતી હતી સારવાર
  • યુએન મહેતા હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
  • બે દિવસ પહેલા મોટાભાઈનું થયું હતું નિધન

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયાનું 77 વર્ષેની વયે નિધન થયું છે. તેઓ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, રવિવારના નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ત્યારે આજે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે.

નરેશ કનોડિયાને કોરોના થયો હોવાથી ઘણા દિવસોથી વેન્ટીલેટર પર હતા..20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા નજરે પડ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

નરેશ કનોડિયાએ 1970ની સાલથી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ એમને ઘણા એવોર્ડ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં પોતાની મહેનતથી એક સફળ મુકામ પર પહોંચ્યા હતા અને ગુજરાતી ફિલ્મ જગતમાં સિનિયર અભિનેતા નરેશ કનોડિયાનું દુખદ રીતે અવસાન થતા ફિલ્મ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

_Devanshi

You Might Also Like

Roving Periscope: Trump considering ‘pardoning’ himself?
ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના મામલામાં સીબીઆઈના 19 રાજ્યોમાં 110 સ્થાનો પર દરોડા
Venezuela plans to use Russian and Chinese coronavirus vaccines for its citizens
ભારતના સાત કરોડ વેપારીઓનો નિર્ણય, આ દિવાળી પર નહીં વેચે ચીની વસ્તુ
Dissidence in Congress: Contradictions in State Elections
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

बोर्ड परीक्षा को लेकर यूपी सरकार का एक्शन, नकल करने वालों पर लगेगा रासुका, होगी कुर्की

Vinayak Barot
Vinayak Barot
January 21, 2023
राष्ट्रपति चुनाव पर मंथन : सीताराम येचुरी ने ममता को दिया झटका, कहा – ऐसे मीटिंग बुलाना ठीक नहीं
उपचुनाव में कांग्रेस फिसड्डी, यूपी की दोनों सीटें भाजपा के सहयोगी अपना दल ने जीतीं
सीआरपीएफ के बिना आंतरिक सुरक्षा की कल्पना नहीं की जा सकती : अमित शाह
માધુરી દીક્ષિતનો જન્મ દિવસઃ ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ અભિનેત્રીના લાખો પ્રસંશકો
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?