hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ‘નેવી ડે’ના એક દિવસ પહેલા એડમિરલ કરમબીર સિંહ એ પ્રેસ કોન્ફોરન્સ યોજી  –કહ્યું, ‘ચીન સામેના પડકારો સામે ત્રણેય સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર’
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ‘નેવી ડે’ના એક દિવસ પહેલા એડમિરલ કરમબીર સિંહ એ પ્રેસ કોન્ફોરન્સ યોજી  –કહ્યું, ‘ચીન સામેના પડકારો સામે ત્રણેય સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર’
revoinews

‘નેવી ડે’ના એક દિવસ પહેલા એડમિરલ કરમબીર સિંહ એ પ્રેસ કોન્ફોરન્સ યોજી  –કહ્યું, ‘ચીન સામેના પડકારો સામે ત્રણેય સેનાઓ સંપૂર્ણ રીતે તૈયાર’

Vinayak Barot
Last updated: December 3, 2020 7:34 pm
Vinayak Barot
Published: December 3, 2020
Share
SHARE
  • આવતી કાલે નૌસેના દિવસ
  • આજ રોજ એડમિરલ કરમબીર સિંહએ યોજી પ્રેસ કોન્ફોરન્સ
  • કહ્યું – ત્રણે સેનાઓ અનેક પડકાર માટચે સંપૂર્ણ તૈયાર છે
  • 41  યુદ્ધો જહાજોનું નિર્માણ આત્મનિર્ભર ભારત હેઠળ કરાયું
  • નૌસેનામાં મહિલા અધિકારીઓ પણ કાર્યરત

નવી દિલ્હીઃ- ચીન અને ભારત વચ્ચે મે મહિનાથી સરહદ પર તનાણ ચાલી રહ્યો છે. બીજી તરફ, પાકિસ્તાન પણ પશ્ચિમી સરહદ પર સતત ઘૂસણખોરીનો પ્રયત્ન કરતું આવી રહ્યું છે.તમામ મારચે ભારતની ત્રણેય સેનાઓ ખડેપગે રહીને મુસીબતોનો સામનો કરવા અડગ રહે છે તેવી સ્થિતિમાં નૌસેના દિવસના આગલા દિવસે એટલે કે આજરોજ ગુરુવારે નૌસેના પ્રમુખ  એડમિરલ કરમબીરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, તેમણે જણાવ્યું હતું કે, દેશ સામે કોરોના અને સરહદ પર ચીન સાથેનો તણાવ એક પડકાર છે અને નૌકાદળ આ પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

એડમિરલ કરામબીરસિંહે કહ્યું કે, ભવિષ્યમાં નૌસેના માટે બનાવવામાં આવનાર 43  યુદ્ધો જહાજો અને સબમરીનમાંથી 41 સ્વેદેશી છે જેનું નિર્માણ ભારતમાં જ થયું છે,જેમાં સ્વદેશી વિમાનવાહક જહાજનો પણ સમાવેશ થાય છે. આ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનના પગલે કરવામાં આવી રહ્યું છે.

નૌસેનામાં હવે મહિલા અધિકારીઓ પણ કાર્યરત છે

નૌસેનામાં મહિલા અધિકારીઓને લઈને જાણકારી આપતા જણાવ્યું કે, ભારતીય નૌસેનાએ નવેમ્બર મહિનામાં જહાજો પર ચાર મહિલા અધિકારીઓની નિમણૂંક કરી છે અને બે મહિલા અધિકારીઓ માલદિવ અને રશિયામાં વિદેશ બેલેટમાં નિયુક્તી કરવામાં આવી છે.

એડમિરલ સિંહે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસની મહામારી  અને વાસ્તવિક નિયંત્રણની લાઇન પર ચીનની બેફામ પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટેની બેવડો પડકાર છે. નૌસેના આ બંને પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય નૌસેના પરીક્ષાની આ ક્ષણોમાં નિશ્ચિતપણે ઊભા રહેવા સંકલ્પબદ્ધ છે.

નૌસેનાના પ્રમુખએ વધુમાં કહ્યું કે, હિંદ મહાસાગરમાં અતિક્રમણની પરિસ્થિતિ સાથે કામ કરવા માટે અમારી પાસે એસઓપી તૈયાર છે. લીઝ પર લેવામાં આવેલા બે પ્રિડેટર ડ્રોન અમારી સર્વેલન્સ ક્ષમતાના અંતરને પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું, 24-કલાક મોનિટરિંગની ક્ષમતા અમને સતત દેખરેખ રાખવામાં મદદ મળી રહી છે.

નૌસેના બંને સૈનાઓ સાથે મળીને કામ કરી રહી છે એડમિરલ સિંહને જ્યારે ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષમાં નૌસેનાની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “નૌસેનાની પ્રવૃત્તિઓ ભારતીય સૈના અને ભારતીય વાયુસેના સાથે ગાઢ સમન્વય અને સંકલનમાં છે.” અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.

સાહિન-

You Might Also Like

Terror Attack on Kabul University: 25 Killed
પ.બંગાળમાં કેન્દ્ર રાષ્ટ્રપતિ શાસન લગાવશે, તો ‘મિત્રપક્ષ’ જેડીયુ કરશે વિરોધ
Unemployment: 220 mn people may remain jobless till 2023, says ILO
હવે NADA કરશે ક્રિકેટર્સના ડોપ ટેસ્ટ,ખેલ મંત્રાલયના સામે BCCI એ નમતું મૂક્યું
Rahul Gandhi holds a Press Conference, accepts defeat in Amethi
TAGGED:Nevy day
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदेश-विदेशराजनीतिहिन्दी

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

August 8, 2026

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?