જાણો સૌથી નાની વયે મેયર બનેલી આ યુવતી વિશે

 

 

થિરુવનંતપુરમમાં 21 વર્ષની યૂવતી મેયર બનવા જઈ રહી છે જે દેશની સૌથી નાની ઉમરે બનેલી મેયર હશે.જેનું નામ છે આર્યા,  આર્યા સીપીએમ તરફથી ચૂંટણીમાં ભાગ લીઘો હતો. જેમાં તેણે 2 હજાર 800 વધુ મતોથી જીત મેળવી છે આ સાથે જ આ પદ માટેની ચૂંટણીમાં  આર્યા જ સૌથી નાની વય ધરાવનાર યુવતી હતી,. આર્યા થિરુવનંતપુરમ શહેરના મુદવનમુગલ વોર્ડમાંથી વિજેતા બની છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular