1. Home
  2. revoinews
  3. અમારા પરિવારમાં ધર્મ જેવી કોઈ બાબત છે જ નહી, બહેન સુનૈનાના લગાવેલા આરોપ પર રિતીકે તોડી ચુપ્પી
અમારા પરિવારમાં ધર્મ જેવી કોઈ બાબત છે જ નહી, બહેન સુનૈનાના લગાવેલા આરોપ પર રિતીકે તોડી ચુપ્પી

અમારા પરિવારમાં ધર્મ જેવી કોઈ બાબત છે જ નહી, બહેન સુનૈનાના લગાવેલા આરોપ પર રિતીકે તોડી ચુપ્પી

0
Social Share

સુનૈનાએ પરીવાર પર લગાવ્યા આરોપ

રીતિક રોશને તોડી ચુપ્પી

બોલિવૂડ સુપર સ્ટાર રિતીક રોશનની બહેને થાડા સમય હપેલા એક મિડિયામાં વિવાદીત બયાન આપ્યું હતું જેમાં તેણે પોતાના પરીવાર પર ગંભાર આરોપો લગાવ્યો હતા, રીતિક રોશનનો પરિવાર હાલ સુનૈનાને કારણે મુશ્કેલીમાં છે. સુનૈનાએ પોતાના પરિવાર પર આરોપો મૂક્યા છે. જોકે, રીતિકે પહેલી જ વાર બહેનને લઈ વાત કરી છે. અને કહ્યુ કે અમારા પરિવારમાં આવો કોઈ જ મુદ્દો છે જ નહી મ રિતીકે પોતાની ચુપ્પી તોડી છે.

બોલીવૂડમાં રિતીક રોશનની બહેન અને રાકેશ રોશનની પુત્રી સુનૈના રોશન હાલ ચર્ચાનો વિષય બની છે સુનૈનાએ હાલમાંજ એક ઈન્ટરવ્યું આપ્યું હતું જેમા તેણે પોતાના પિતા રાકેશ રોશન પર પોતાના ભાઈ રીતિક રોશનની જેમ આઝાદીથી જીવન ન જીવવા દેવાનો આરોપ લગાવ્યો છે સાથે સાથે સુનૈનાએ એમ પણ કહ્યું હતુ કે મારા પિતાએ મને થપ્પડ પણ મારી હતી અને પોતાનો બોયફ્રેંડ મુસ્લિમ હોવીથી તેને આતંકવાદી કહ્યું હતું ,

આ તમામ વાતચીતને લઈને એમ લાગી રહ્યું છે કે રિતીક રોશનના પરીવારમાં પોતાની બહેન સુનૈનાને લઈને કઈક ખાસ ચાલી રહ્યું છે ,સુનૈના હાલ પોતે આપેલા વિવાદીત બયાનને લઈને લાઈમટાઈનમાં છે  ફિલ્મ ‘સુપર 30’ના પ્રમોશન દરમિયાન રીતિકે કહ્યું હતું, ‘આ અમારા ઘરનો અંગત તથા સેન્સિટિવ મામલો છે. હાલના સમયે સુનૈનાની જે પરિસ્થિતિ છે, તેવામા મારું કંઈ પણ બોલવું યોગ્ય નથી. આ એક એવી બાબત છે  જેમાંથી અનેક પરિવાર પસાર થઈ ચૂક્યા છે. આના પર અમે કઈજ કરી શક્યે તેમ નથી વધુમાં રીતિક રોશને કહ્યું હતું, ‘અમારા પરિવારમાં ધર્મના આધારે લોકોને જજ કરવામાં આવતા નથી. મારા ઘરમાં ક્યારેય ધર્મને આટલું મહત્ત્વ આપવામાં નથી આવતું .

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code