1. Home
  2. revoinews
  3. નીમચમાં કેનાલમાં પાણીના સ્તરમાં વધારો થવાથી દિવાલ ધરાશાયીઃ જુઓ વીડિયો
નીમચમાં કેનાલમાં પાણીના સ્તરમાં વધારો થવાથી દિવાલ ધરાશાયીઃ જુઓ વીડિયો

નીમચમાં કેનાલમાં પાણીના સ્તરમાં વધારો થવાથી દિવાલ ધરાશાયીઃ જુઓ વીડિયો

0
Social Share

મધ્ય પ્રદેશના નીમચમાં એક કેનાલમાં અચાનક પાણીનું સ્તર વધ્યું હતુ , પાણીના સ્તરમાં વધારો થવાને કારણે દુકાનોની બાઉન્ડ્રી દિવાલ પાણીમાં ધરાશાયી થઈ હતી જેેને લઈને દુકાનો કેનાલના પાણીમાં વહેતી થઈ હતી ,જેને લઈને લોકોમાં ભાગદોડ મચવા પામી હતી,જે આ વીડિયોમાં સાફ જોઈ શકાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code