હુગલી જીલ્લાના શ્રીરામપુરમાં રહેતા 8 વર્ષના બાળકે દેશનું નામ રોશન કર્યુ છે મૉસ્કોમાં ચાલી રહેલી ચિલ્ડ્રન વિનર્સ ગેમ્સ 2019માં અરણ્યતેષ ગાંગુલીએ ભાગ લીધા હતો જેમાં તેણે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવીને દેશનું નામ રાશન કર્યું છે. આ નાના બાળકની પ્રતિભા અને મહેનત જોઈને સૌ કોઈએ વખાણ કર્યો હતા ,બાળકને ખરેખર તેના હોસંલા માટે બિરદાવવું જ જોઈએ જેનું કારણ એ છે કે આ બાળકને કેંસર છે છતાપણ તેણે અડગ રહીને ટેબલ ટેનિસમાં નામ રોશન કર્યું છે.
મૉસ્કૉમાં 4 થી 7 જુલાઈ સુધી અનેક બિમારીઓ પીડિત બાળકો માટે રમગ-ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ વાતની જાણ અરણ્યતેષને થઈ તો તે પોતાની બિમારી ભુલીને રમવા માટે તૈયાર થઈ ગયો હતો અને જીતપણ મેળવી હતી, જ્યારે પોતાની મા કોવેરી પણ મૉસ્કૉમાં પોતાની સાથે હતી .આ રમત ગમતમાં કુલ ટ્રૈક, ચેસ,ફુટબોલ,ટેબલ ટેનિસ ,સ્વિમિંગ અને રાઈફલ શૂટિંગનો સમાવેસ કરવામાં આવ્યા હતો.
આ રમત-ગમતમાં ભારતના કુલ 10 બાળકોએ ભાગ લીધો હતો અરણ્યતેષે કુલ ત્રણ રમતમાં ભાગ લીધો હતો ,2016માં તેમને ખબર પડી હતી કે અરણ્યતેષ કેંસરની બિમારીથી પીડિત છે તે 11 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યો હતો અને કિમીયો થેરાપીના ચરણમાંથી પસાર થયા બાદ તેનું રેગ્યુલર ચેકઅપ થતું રહ્યુ હતુ જેના કારણે તેમની માતાએ બતાવ્યું કે તે રમત માટે ખુબજ મહેનત કરતા હતા, એનેક રમતને શીખવા માટે ખુબજ મનથી મહેનત કરીને સતત પ્રયત્ન કરતા રહેતા હતા એ રમત માટે તેણે દુર જવાનું હતુ તે પણ તેને મંજુર હતુ છેવચે પોતાની બિમારીને માત આપીને પરદેશમાં જઈને પોતાની કાબિલિયત બતાવી હતી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યુ હતુ..