કોણ છે સાઉદીને હંફાવતા યમનના હૂથી બળવાખારો અને તેઓ શું ઈચ્છી રહ્યા છે?
યમનમાં ખાડી દેશોનું શિયા-સુન્ની પોલિટિક્સ યમનમાં હૂથી બળવાખોરો સામે સાઉદી ગઠબંધન સેના ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે ચરમસીમાએ તણાવ સાઉદી અરેબિયાની આગેવાનીવાળી ગઠબંધન સેના યમનના હૂથી વિદ્રોહીઓ સામે લડી રહી છે. જો કે હૂથી વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન હોવાની ચર્ચા છે. તાજેતરમાં સાઉદી અરેબિયા પર હુમલો કરીને હૂથી વિદ્રોહીઓ દ્વારા ઓઈલના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો […]