દેશમાં 6 ટકા વધુ થયો વરસાદ, ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી
દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે સારા વરસાદનું અનુમાન દેશમાં અત્યારસુધી સામાન્યથી 6 ટકા વરસાદ વરસ્યો ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી દેશભરમાં એક તરફ કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે બીજી તરફ વરસાદને લઇને રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં અત્યારસુધી સામાન્યથી 6 ટકા સુધી વરસાદ વરસી ગયો છે. જો કે ઉત્તર ભારતમાં 19 ટકા વરસાદની ઘટ […]
