1. Home
  2. Tag "visa"

યૂએઈ એ પાકિસ્તાન સહિતના 12 દેશોના વિઝા પર હાલ પુરતો પ્રતિબંધ મૂ્કયો- જો કે ભારત આ 12 દેશોમાંથી બાકાત

યૂએઈ એ પાકિસ્તાન સહિતના 12 દેશોના વિઝા પર લગાવી રોક  ભારત આ 12 દેશોમાંથી બાકાત છે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે બુધવારના રોજ આ અંગે માહિતી આપી હતી રોક લગાવવાનું કારણ વધતા જતા કોરોનાના કેસ મનાઈ રહ્યું છે નવી દિલ્હી -: સંયૂક્ત અરબ અમીરાતએ પાકિસ્તાન અને અન્ય 11 દેશોના યાત્રીઓ માટે નવા વિઝા રદ કરવાની બાબતે રોક […]

H-1B વિઝાના ટ્રમ્પના આદેશથી યુએસની કંપનીઓને અરબો ડોલરનું વેઠવુ પડશે નુકશાન

H-1B વિઝાના ટ્રમ્પના આદેશનુકશાન કારક યુએસની કંપનીઓને  અરબો ડોલરનું વેઠવુ પડશે નુકશાન અમેપરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એચ -1 બી અને એલ 1 વિઝા ધારકો સહિત કુશળ વિદેશી કામદારોના પ્રવેશને અટકાવનારા આદેશથી અમેરીકાની કંપનીઓને લગભગ 100 અબજ ડોલરનું નુકસાન થયું છે. એક ટોચના અમેરિકન થિંક ટેન્કે આ અંગે આ દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે, […]

વીઝા ફ્રી યાત્રા પર ભારત-પાકિસ્તાન સંમત, કરતારપુર કોરિડોર આખું વર્ષ રહેશે ખુલ્લો

કરતારપુર કોરિડોર પર ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત કરતારપુર સાહિબના દર્શન માટે વીઝા ફ્રી યાત્રા માટે સધાઈ સંમત દરરોજ 5000 શ્રદ્ધાળુઓને કરતારપુર સાહિબ જવાની રહેશે અનુમતિ કરતારપુર કોરિડોર પર ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ત્રીજા તબક્કાની વાટાઘાટો સમાપ્ત થઈ છે. ભારતના શીખ શ્રદ્ધાળુઓ હવે વીઝા વગર આખું વર્ષ કરતારપુર સાહિબાના દર્શન કરવા માટે જઈ શકશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code