યૂએઈમાં 370 પર મોદીનો આકરો પ્રહારઃ”કલમ-370 આતંકવાદનું કારણ”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત અરબ અમીરાતમાં એક મુલાકાતમાં કહ્યું હતું કે ભારત 4 દાયકાથી સરહદ પર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ભારત અને યુએઈનો સમાન હિત છે કે જે શક્તિઓ માનવતાની વિરુદ્ધ કામ કરી રહી છે અને આતંકવાદને આશરો આપી રહી છે, તેઓને તેમની નીતિઓ છોડી દેવી પડશે.પીએમ મોદીએ ખલીજ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું […]