ઉત્તર પ્રદેશ સરકાર સસ્તા ભાવે ડુંગરી-બટાકાનું આજથી વેચાણ શરુ કરશે
યૂપી સરકાર સસ્તા ભાવે આપશે ડૂંગરી બટાકા આજથી મોબાઈલ વાનના માધ્યમથી વેંચાણ કરશે શરુ બટાકાનો ભાવ 35 રૂપિયે કિલો અને ડુંગરી 55 રૂપિયે સમગ્ર દેશમાં જ્યા એક બાજપ ડુંગરીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યા બીજી તરફ આજ રોજથી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સરકાર મોબાઈલ વાનના માધ્યમથી સસ્તા ભાવે ડુંગરી અને બટાકા ઉપલબ્ધ કરવાવા જઈ […]