1. Home
  2. Tag "us"

ફેસબુક એ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થક ગૃપ ‘સ્ટોપ ઘ સ્ટીલ’ પર બેન લગાવ્યો

ફેસબુક એ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થક ગૃપ બેન કર્યું સ્ટોપ ઘ સ્ટીલ પર લગાવ્યો બેન લગાવ્યો હિંસા ફેલાવવાની કરી હતી વાત ગુરુવારના રોજ વિતેલા દિવસે ફેસબુકે “સ્ટોપ ધ સ્ટીલ” નામના એક ખાસ સમૂહ પર પ્રતિબંધ મૂક્યો હતો જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરીના વિરોધ પ્રદર્શન માટે કરી રહ્યા હતા. સમૂહના  કેટલાક સભ્યોએ તેમાં […]

ભારત અમેરીકાની ડીલથી ચીનના પેટમાં રેડાયું તેલ – સીમા વિવાદને ગણાવ્યો દ્રીપક્ષીય મામલો

ચીને ભારત સાથેના સીમા વિવાદને દ્વિપક્ષીય મુદ્દો ગણાવતા અમેરિકા પર પોતાના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ લાદવાનો આરોપ મૂક્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બુધવારના રોજ આ મુદ્દે કહ્યું કે, અમેરીકાએ તેની હિન્દ-પ્રશાંત વ્યૂહરચનાને અટકાવવી જોઈએ,.ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલો સીમા વિવાદ બન્ને દેશઓ વચ્ચેનો આંતરીક મામલો છે, સીમા પર હાલની સ્થિતિ સામાન્ય ને […]

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા BECAથી ભારતની વધી તાકાત

ડ્રોન વોરફેયર માટે ભારતની રણનીતિ તૈયાર ડ્રોનનો લાભ સર્વેલન્સ અને મેપિંગમાં પણ મળશે હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધી તાકાત દિલ્લી: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા BECA કરારથી ભારતને જિયો મેપિંગમાં તો મદદ મળશે પરંતુ સાથે સાથે તેનો સૌથી વધુ ફાયદો ફ્યુચર વોરફેયર એટલે કે ડ્રોન વોરફેયરમાં થશે. ખરેખર, જે મુજબ સમગ્ર વિશ્વમાં સંજોગો બદલાઇ રહ્યા છે, […]

અમેરીકાએ કહ્યું , ભારત સાથેની ટૂ પ્લસ ટૂ વાર્તામાં ખાસ એલએસી પર થશે ચર્ચા

 ટૂ પ્લસ ટૂ વાર્તામાં ખાસ  એલએસી પર થશે ચર્ચાઓ યુએસએ જણાવી આ વાત વોશિંગ્ટનના નાયબ સહાયક સચિવ ડીન થોમ્પસને મીડિયા સમક્ષ કરી વાત ભારત અને ચીન વચ્ચે કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ બાબતે અમેરિકાએ જણાવ્યું છે કે, આવતા અઠવાડીયામાં 26 અને 27 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં થનારી ટૂ પ્લસ ટૂ વાર્તામાં એલએસીની […]

H-1B વિઝાના ટ્રમ્પના આદેશથી યુએસની કંપનીઓને અરબો ડોલરનું વેઠવુ પડશે નુકશાન

H-1B વિઝાના ટ્રમ્પના આદેશનુકશાન કારક યુએસની કંપનીઓને  અરબો ડોલરનું વેઠવુ પડશે નુકશાન અમેપરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એચ -1 બી અને એલ 1 વિઝા ધારકો સહિત કુશળ વિદેશી કામદારોના પ્રવેશને અટકાવનારા આદેશથી અમેરીકાની કંપનીઓને લગભગ 100 અબજ ડોલરનું નુકસાન થયું છે. એક ટોચના અમેરિકન થિંક ટેન્કે આ અંગે આ દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે, […]

2+2 સંવાદ પહેલા અમેરિકા જશે ભારતીય સેનાના વાઇસ ચીફ

ભારતીય સેનાના વાઇસ ચીફ 2 + 2 સંવાદ પહેલા જશે અમેરિકા 17 થી 20 ઓક્ટોબરની વચ્ચે કરશે અમેરિકાની યાત્રા બંને દેશો વચ્ચે સૈન્ય સંબંધો વધારવા પર મૂકશે ભાર દિલ્લી: ભારત અને અમેરિકાના વિદેશ અને રક્ષા મંત્રીઓની પ્રસ્તાવિત બેઠક પૂર્વે ભારતીય સેનાના વાઇસ ચીફ હવાઈ સ્થિત ઈન્ડો-પેસિફિક કમાન્ડની મુલાકાત લેશે અને બંને દેશો વચ્ચે સૈન્ય સંબંધો […]

 સીરમ સંસ્થા અને યૂએસની કોડાજેનિક્સ કંપનીએ કોરોનાની બીજી વેક્સિન કામ શરુ કર્યુ – આ વેક્સિનનો ડોઝ નાકમાં આપવામાં આવશે

સીરમ સંસ્થાએ યૂએસની કંપની સાથે મળીને બીજી વેક્સિન પર કામ શરું કર્યું અમેરીકાની કંપની સાથે સીરમ સંસ્થાએ કરાર કર્યો હતો           અમેરીકાની બાયોટેક કંપની કોડાજેનિક્સ અને સીરમ સાથે કામ કરશે આ વેક્સિનનો ડોઝ નાકમાં આપવામાં આવશે વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સતત વેક્સિન બનાવવાના કાર્યમાં જોતરાઈ છે, તેમના થકી […]

કોરોનાની વેક્સિન 50 ટકા પણ અસરકારક સાબિત થશે તો લોકોને આપવામાં આવશે -અમેરીકી નિષ્ણાંત

અમેરીકાના કોરોના વાયરસના નિષ્ણાંતનું બયાન કોરોના વેક્સિન 50 ટકા પણ સફળ રહેશે તો માર્કેટમાં ઉપલબ્ધ કરાવાશે સંક્રમિત રોગો નિષ્ણાંત એન્થની ફાઉચી એક કાર્યક્રમાં આ વાત જણાવી હતી અમેરીકાની સરકારના કોરોના વાયરસના સલાહકાર અને દેશના પ્રમુખ સંક્રમિત રોગોના નિષ્ણાંત એવા એન્થની ફાઉચીએ બ્રાઉન યૂનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, આ સમય દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code