સંઘ અને ભારત હવે એક જ છે, સારી વાત છે ઈમરાન દુનિયામાં અમારું નામ પહોંચાડી રહ્યા છે : RSS
યુએનમાં ઈમરાનના ભાષણ પર આરએસએસની ટીપ્પણી ભારત અને સંઘ હવે સમાનાર્થી થઈ ગયા : RSS ઈશ્વરને પાર્થના, પાકિસ્તાની પીએમ આમ જ બોલતા રહે: RSS પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આરએસએસ પર નિશાન સાધવાને સંઘે ભારત વિરોધી ગણાવ્યું છે. આરએસએસના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યુ છે કે સંઘ માત્ર ભારતમાં છે. અમારી […]
