પીએમ મોદી સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આગામી બેઠક માટે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જાય તેવી શક્યતા છે. માનવામાં આવે છે કે તે દરમિયાન હ્યુસ્ટનમાં તેઓ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લાકોને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. સૂત્રો મુજબ, વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બરે જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રની વિશેષ બેઠકને સંબોધિત કરે તેવી શક્યતા છે. […]
