કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ: ડોનાલ્ડ ટ્રમ્પ
હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ થયા સામેલ ટ્રમ્પે પોતાને ભારતના સાચા મિત્ર ગણાવ્યા ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વના કર્યા વખાણ હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદના જન્મસ્થાન પાકિસ્તાનને આકરો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યુ છે કે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદની સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ છે. ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન ખાતે હાઉડી મોદી […]
