1. Home
  2. Tag "TRUMP"

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020 પહેલાનો માહોલ, ટ્રંપ અને બાઈડન વચ્ચે ખરાખરીની ટક્કર

અમદાવાદ: અમેરિકામાં હવે ગણતરીના મહિનામાં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને વિપક્ષના જો બાઈડન વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા 32 જેટલા સર્વે કરવામાં આવ્યા છે જેમાં બાઈડન ટ્રંપથી આગળ રહ્યા છે. તે વાતમાં કોઈ શંકા નથી કે બાઈડનનું વલણ ચીન પ્રત્યે નરમ છે અને […]

અમેરીકા પણ ભારતના માર્ગે – ટિકટોક અને વીચેટ પર લગાવ્યો પ્રતિબંધ

પહેલા ભારતે ચીનની એપ પર લગાવ્યા પ્રતિબંધ હવે અમેરીકાએ પમ ચીનને આપ્યો ઝટકો અમેરીકા Tiktok અને Wechat પર કરી કાર્યવાહી ચીન અને ભારત વચ્ચે સર્જાયેલા સંધર્ષ બાદ ભારત સરકાર દ્વારા ચીનની તમામ અપ પર પ્રતિબંધ લગાવ્યા હતા,ત્યાર બાદ અમેરીકાએ પણ માન્યુ હતુ કે ચીનની એપ યૂઝર્સનો ડેટા ચોરી કરી રહી છે જેને લઈને તેમણે પણ […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ દવાઓની કિંમત ધટાડવાના આદેશ આપ્યા-અમિરીકીઓને થશે ફાયદો

અમેરિકામાં દવાઓની કિંમત ઘટાડવાના આદેશ રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ 4 આદેશ પર હસ્તાક્ષર કર્યા ફાર્મા કંપનીઓ સાથે ટ્રમ્પ કરશે બેઠક દવાઓના ભાવ કઈ રીતે ઘટાડવા તે અંગે કરશે ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પ એ શુક્રવારના રોજ દવાઓની કિંમતોમાં ઘટાડો લાવવાના સંદર્ભે ચાર આદેશો પર હસ્તાક્ષર કર્યા છે,અમેરિકામાં હવે ડોક્ટર દ્રારા લખી આપવામાં આવેલી દવાઓ પર અમેરિકાના […]

સોશિયલિઝમ, કમ્યુનિઝમથી ગરીબી નહીં હટે, તેના કારણે એક સદીમાં 10 કરોડ લોકો મોતને ભેંટયા: ટ્રમ્પ

સમાજવાદી અને ડાબેરી વિચારધારાની યુએનજીએમાં ઝાટકણી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનજીએમાં કાઢી ઝાટકણી અમેરિકા ક્યારેય સોશલિસ્ટ દેશ બનશે નહીં : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કમ્યુનિસ્ટ વિચારધારાને આડે હાથ લેતે કહ્યુ છે કે આના કારણે 10 કરોડ લોકો માર્યા ગયા છે. વેનેઝુએલામાં આર્થિક સંકટનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યુ છે […]

યુએનમાં ડોનાલ્ડ ટ્રમ્પ : “વૈશ્વિકરણ વીતેલા જમાનાની વાત, આઝાદી ચાહો છો તો પોતાના દેશને પ્રેમ કરો”

વ્યાપારીક અસંતુલન મામલે ટ્રમ્પનું ચીન પર નિશાન વૈશ્વિકરણનો સૌથી મોટો અને ખોટો ફાયદો ચીને ઉઠાવ્યો અમેરિકામાં બેરોજગારી વધવાનું કારણ ચીન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ છે કે ભવિષ્ય વૈશ્વિકરણનું નહીં, પરંતુ સાર્વભૌમ દેશોનું છે. ચીનની સાથે વ્યાપારીક અસંતુલન પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે 2001માં ચીન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સાથે […]

Howdy Modi: જાણો કોણ છે આ બાળક જેણે PM મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સેલ્ફી લીધી?

હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ બાળક સાથે સેલ્ફી પડાવી 9 વર્ષના બાળક સાથે મોદી-ટ્રમ્પે સેલ્ફી લીધી બાળકનું નામ સાત્વિક હેગડે, કર્ણાટકનો મૂળ વતની નવી દિલ્હી : અમેરિકાના હ્યૂસ્ટનમાં રવિવારે 22 સપ્ટેમ્બરે હાઉડી મોદી કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હજારો ભારતીય અમેરિકન સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં કેટલાક લોકો એવા પણ હતા કે જે […]

કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ: ડોનાલ્ડ ટ્રમ્પ

હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પ થયા સામેલ ટ્રમ્પે પોતાને ભારતના સાચા મિત્ર ગણાવ્યા ટ્રમ્પે પીએમ મોદીના નેતૃત્વના કર્યા વખાણ હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થયેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદના જન્મસ્થાન પાકિસ્તાનને આકરો સંદેશો આપ્યો છે. તેમણે કહ્યુ છે કે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદની સામે લડવા માટે ભારત અને અમેરિકા એકજૂટ છે. ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન ખાતે હાઉડી મોદી […]

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઓક્ટોબરમાં ભારત આવે તેવી શક્યતા

ઓક્ટોબરના આખરી સપ્તાહમાં ટ્રમ્પ ભારત આવે તેવી શક્યતા ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રામાં તાજમહલના દીદાર કરે તેવી પણ શક્યતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ભારત પ્રવાસની તારીખ નક્કી થઈ નથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતની મુલાકાતે આવવાનું પ્રસ્તાવિત છે. તેમની ભારત મુલાકાતમાં આગ્રાનો પ્રવાસ પણ સામેલ છે. તેઓ ત્યાં તાજમહલની મુલાકાતે જશે. જો કે હજી સુધી ટ્રમ્પની મુલાકાતને લઈને કોઈ […]

ઈઝરાયલના ટેકામાં અમેરિકાએ દેશોની યાદીમાંથી પેલેસ્ટાઈનને હટાવ્યું, ઈસ્લામિક વર્લ્ડમાં ખળભળાટ

નવી દિલ્હી : પેલેસ્ટાઈનને દેશો અને પ્રાંતોની પોતાની યાદીમાંથી હટાવવા પર પેલેસ્ટાઈનના અધિકારીઓએ અમેરિકાની નિંદા કરી છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆ પ્રમાણે, પેલેસ્ટાઈનના સરકારી પ્રવક્તા નબિલ અબુ રુદૈનેહે રવિવારે એક સત્તાવાર પત્રકાર સંમેલનમાં કહ્યુ કે આ નિર્ણયમાં અમેરિકાની વિદેશ નીતિમાં અભૂતપૂર્વ રકાસ જોવા મળ્યો છે. રુદૈનેહે કહ્યુ છે કે આ નિર્ણય ફરી એકવાર દર્શાવે છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code