1. Home
  2. Tag "TMC"

પ. બંગાળ: નાદિયામાં ભાજપના કાર્યકર્તાની ગોળી મારીને હત્યા, પાર્ટીએ ટીએમસી પર લગાવ્યો આરોપ

કોલકત્તા: પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને ભાજપના કાર્યકર્તાની હત્યા કરી છે. આ હત્યાની ઘટના શુક્રવારે રાત્રે ચકદાહ વિસ્તારમાં થઈ હતી. 25 વર્ષીય સંતુ ઘોષ થોડાક દિવસો પહેલા ટીએમસી છોડીને ભાજપમાં જોડાયો હતો. ભાજપના નેતાઓએ સંતુ ઘોષની હત્યા કરાવવાનો આરોપ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર લગાવ્યો છે. બીજી તરફ લોકસભા ચૂંટણીના પરિણામો […]

મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિના ચેમ્પિયન મમતા દીદીની “દાદાગીરી” સામે ભાજપને જીતાડી રહ્યું છે ભગવું બની રહેલું બંગાળ

પાંચ વર્ષ પહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપને માત્ર બે લોકસભા બેઠકો મુશ્કેલીથી મળી હતી. પરંતુ ગત કેટલાક વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના સતત રોડ શૉ અને રેલીઓએ ભાજપનો જાદૂ પાથવાનું કામ કર્યું છે. ચૂંટણી પરિણામોના સાંજે ચાર વાગ્યા સુધીના વલણો દર્શાવી રહ્યા છે કે પ. બંગાળની 42 બેઠકોમાંથી 20 પર ભાજપનો કબજો […]

પં.બંગાળમાં ભાજપ ‘સરકાર ઈન વેટિંગ’ છે : TMCના ચંદન મિત્રાએ કર્યો સ્વીકાર

લોકસભા ચૂંટણી 2019ના વલણો અને પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 16થી 17 બેઠકો મળતી દેખાઈ રહી છે. આ એક આશ્ચર્યથી ઓછું નથી. આ ઘટનાક્રમ વચ્ચે અહેવાલ આવ્યો છે કે વલણો પર પોતાનો અભિપ્રાય રજૂ કરતા ટીએમસીના ચંદન મિત્રાએ નિવેદન આપ્યું છે કે ભાજપની સ્થિતિ […]

એક્ઝિટ પોલમાં TMCની હાર, શું થશે મમતાના આ 5 ચૂંટણી સ્ટાર્સનું?

લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું. તેના ઘણા કારણો છે. એક તો પહેલીવાર રાજ્યમાં બીજેપી ખૂબ મજબૂતીથી ચૂંટણી લડતી જોવા મળી. સાથે જ મમતા બેનર્જીની સામે બીજેપીને અટકાવવાનો પડકાર છે. મમતાએ ઘણા ફિલ્મસ્ટાર્સને પણ ટિકિટ આપી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 42માંથી 34 સીટ્સ જીતી હતી. 2014ની મોદી લહેર છતાં ભાજપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code