જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં આતંકી હુમલો- બે જવાન અને એક પોસીલ કર્મી શહીદ
સોમવારના રોજ બારામૂલા જીલ્લાના ક્રેઈરી વિસ્તારમાં હુમલો સીઆરપીએફ અને પોલીસ ચોકીને આતંકીઓએ નિશાન બનાવ્યું આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું એક પોલીસ કર્મી શહીદ- સાથે બે જવાન પણ શહીદ થયા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકવાદીઓ તરફથી અવાર નવાર છેલ્લા કેટલાક દિવસોથી હુમલો કરવાની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે ,ફરીએક વાર સોમવારના રોજ બારામૂલા જીલ્લાના ક્રેઈરી […]
