ભારતે વિશ્વને કરી હાકલ, ચેતો અન્યથા આતંકવાદ યુદ્વની જેમ કરશે નરસંહાર
ભારતે આતંકવાદને લઇને ચેતવણી ઉચ્ચારી આતંકવાદને તાકીદે ખાળવાની આવશ્યકતા છે અન્યથા વિશ્વ યુદ્વની જેમ તે પણ વ્યાપક નરસંહાર બનશે નવી દિલ્હી: ભારતે આતંકવાદને લઇને ચેતવણી ઉચ્ચારી છે. ભારતે ચેતવણી ઉચ્ચારી છે કે આતંકવાદને તાકીદે ખાળવાની જરૂર છે નહીંતર વિશ્વ યુદ્વની જેમ એ પણ વ્યાપક નરસંહાર બનશે. આતંકવાદ આજે યુદ્વનો વિકલ્પ બની રહ્યું છે. બીજુ વિશ્વયુદ્વ […]
