1. Home
  2. Tag "TEA"

ચાની ચુસ્કી હવે મોંઘી પડશે, ઉત્પાદન ઘટતા ભાવ વધી શકે

ભારતમાં ફરજીયાત દેશવ્યાપી લોકડાઉનને કારણે ચાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાશે ચાના ઉત્પાદનમાં જંગી ઘટાડાને પગલે ચાના ભાવ વધવાની પૂરી શક્યતા સપ્ટેમ્બરમાં ચાનું ઉત્પાદન 1879 લાખ કિલોગ્રામ થયું છે નવી દિલ્હી: સપ્ટેમ્બરમાં ચાના ઉત્પાદનમાં નજીવી વૃદ્વિ છત્તાં એ સ્પષ્ટ છે કે ભારતમાં ફરજીયાત દેશવ્યાપી લોકડાઉન લાગૂ થવાના કારણે ચાલુ વર્ષે ચાના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાશે. ઉત્પાદનમાં […]

અહો આશ્ચર્યમ ! 75,000 રૂપિયા કિલોના ભાવે વેચાઇ આસામની સૌથી મોંઘી ‘મનોહારી ચા’

આસામના ગુવાહાટીમાં એક ચાનું રેકોર્ડ ભાવે થયું વેચાણ ગુવાહાટી ટી ઑક્શન સેન્ટરે 75,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચાનું વેચાણ કર્યું ગત વર્ષે પણ એક બ્રાન્ડની ચા આ કિંમતે વેચાઇ હતી આપણા જીવનમાં ચાનો મહિમા તો કઇએ એટલો ઓછો છે અને દિવસની શરૂઆત જ ચા થી થાય છે અને ચા સૌથી વધુ પીવાતું ગરમ પીણું છે. […]

લો બોલો! બેંકે ચા વેચનારને 50 કરોડનો દેવાદાર બનાવી દીધો

હરિયાણાની એક બેંકે ચા વેચનાર દુકાનદારને ડિફોલ્ટર જાહેર કર્યો દુકાનદાર દ્વારા ક્યારેય લોન નથી લેવાઇ છત્તાં ડિફોલ્ટર જાહેર કરાયા બેંકે દુકાનદારને 50 કરોડ રૂપિયાના ડિફોલ્ટર બનાવ્યા બેંકો સામાન્યપણે મોટી મોટી લોન લઇને રફૂચક્કર થઇ જતા લોકોને ડિફોલ્ટર જાહેર કરે છે પરંતુ એક ચા વેચનાર દુકાનદારને બેંક ડિફોલ્ટર જાહેર કરે ત્યારે નવાઇ લાગે. હરિયાણાના કુરુક્ષેત્રમાં એક […]

આર્થિક સંકટથી હવે આસામમાં ‘ચ્હા’ના ઉદ્યોગનો સ્વાદ ફિકો પડ્યો

હાલમાં દેશભરમાં અનેક ક્ષેત્ર પર મંદીનો માર પડ્યો છે, કેટલાક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે, તો કેટલીક કંપનીઓ દ્રારા કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે, ઑટોમોબાઈલ, રિયલ એસ્ટેટ,એવિએશન અને ટેક્સટાઈલ પછી હવે દેશભરમાં ચ્હા નો ઉદ્યોગ પણ મંદીની ઝપેટમાં આવ્યો છે,170 વર્ષ જુનો ચ્હાનો પ્રદેશ ગણાતું આસામ પણ હવે આ મંદીના મારથી ઝઝૂમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code