પર્યટકો માટે ખુશખબર ! 21 સપ્ટેમ્બરથી તાજમહેલ જોઇ શકાશે, ઓનલાઇન ટિકિટ મળશે
વિશ્વની સાત અજાયબીઓમાંથી 1 તાજમહેલને પર્યટકો માટે ખુલ્લો મુકાશે 21 સપ્ટેમ્બરથી તાજમહેલને પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવશે પર્યટકોએ ચુસ્તપણે કોરોના માટેની ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે વિશ્વની સાત અજાયબીઓમાંથી એક તાજમહેલ જોવાનું સપનું જોતા પર્યટકો માટે એક સારા સમાચાર છે. આગામી 21 સપ્ટેમ્બરથી પર્યટકો માટે તાજમહેલ અને કિલ્લાઓને ખોલી નાખવામાં આવશે. પુરાતત્વ વિભાગે આ અંગેની જાહેરાત […]