સ્વાગત સમારોહમાં અફરા-તફરીનો માહોલઃયૂપી બીજેપી અધ્યક્ષની આંગળી છૂટી પડી ગઈ
ઉત્તર પ્રદેશના બીજેપી અધ્યક્ષ અને પરિવહત મંત્રી સંવતંત્ર દેવ સિંહ સાથે એક દુર્ધટના બનવા પામી હતી,મુજફ્ફરનગરના સર્કુલર રોડ પર એક સ્વાગત સમારોહ રાખવામાં આવ્યો હતો,જેમાં લોકોની ભીડ એકઠી થઈ હતી જેને લઈને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, આ અફરા તરફથી વખતે મંત્રી સંવ્તંત્ર દેવ સિંહના જમણા હાથની નાની આંગળી કપાઈને હાથથી અલગ પડી ગઈ હતી, […]