કોર્ટની અવમાનનાનો મામલો: વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દોષિત જાહેર
સુપ્રીમ કોર્ટે કોર્ટની અવમાનના મામલે વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા આ મામલે કોર્ટે આજે સ્વયંભૂ સુનાવણી હાથ ધરી હતી હવે સજા પર 20 ઑગસ્ટના રોજ સુનાવણી થશે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોર્ટની અવમાનના મામલે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા છે. દેશના મુખ્ય ન્યાયાધીશ વિરુદ્વ કથિત રીતે અપમાનજનક ટ્વીટ કરવા મામલે કોર્ટે સ્વયંભૂ સુનાવણી […]
