1. Home
  2. Tag "srinagar"

जम्मू-कश्मीर : अलगाववादी नेता सैयद अली शाह गिलानी का निधन, घाटी में अलर्ट के बीच इंटरनेट सेवा स्थगित

श्रीनगर, 2 सितम्बर। कश्मीर घाटी में कट्टरपंथी अलगाववादी नेता एवं हुर्रियत (जी) के पूर्व प्रमुख सैयद अली शाह गिलानी का बुधवार देर रात निधन हो गया। वर्ष 2008 से लगातार हैदरपोरा स्थित आवास पर नजरबंद 92 वर्षीय गिलानी को सांस लेने में दिक्कत व सीने में जकड़न की शिकायत हुई, जिसके बाद चिकित्सकों ने घर […]

કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો કડક સુરક્ષા વચ્ચે આતંકીઓએ ઘટનાને આપ્યો અંજામ કુલ સાત લોકો ઘાયલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા હોવા છતા હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે,આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,  હુમલો ત્યારે કરવામાં વ્યો જ્યારે ખીણ વિસ્તારમાં સુરક્ષા રુપે […]

પહેલા પાકિસ્તાન શ્રીનગર લેવાની વાત કરતું હતું, હવે મુઝફ્ફરાબાદ બચાવવાની યોજના બનાવે છે: બિલાવલ ભુટ્ટો

કાશ્મીર પર ડોળો જમાવવાની મનસા ધરાવતા પાકિસ્તાને તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના જવાનો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ મંગળવારે કહ્યુ છે કે પહેલા આપણે કાશ્મીરની વાત કરતા હતા, અત્યારે આપણે યોજના બનાવી રહ્યા છીએ કે મુઝફ્ફરાબાદ કેવી રીતે બચાવી શકાય. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો ઈમરાનખાન […]

કાશ્મીરમાં પોતાનું જ હેલિકૉપ્ટર ક્રેશ કરનારા IAFના પાંચ ઓફિસરો ગુનેગાર સાબિત

IAF પોતાના પાંચ અધિકારીઓ સામે કરશે કાર્યવાહી ચૉપર MI-17V5 ક્રેશના મામલામાં દોષિત કરાર કાર્યવાહીનો રિપોર્ટ વાયુસેના મુખ્ય કાર્યાલયને મોકલશે વાયુસેના પોતાના પાંચ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે, આ અધિકારીઓ 27 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં પોતાના જ હેલિકૉપ્ટર પર ફાયરિંગ કરવાની ઘટનામાં આરોપી સાબિત થયા છે,  ઘટના તે સમયે બનવા પામી હતી ,જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનના લડાકુ […]

શ્રીનગરથી મોટા સમાચાર ! લાલચોકથી 15 દિવસ બાદ હટાવાયા બેરિકેડ

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ – 370ના હટાવાયા બાદથી હવે સ્થિતિ સામાન્ય રહી છે. જીવન પાટા પર પાછું ફરવા લાગ્યું છે. મંગળવારે શ્રીનગર શહેરના વ્યાવસાયિક કેન્દ્ર લાલચોક પર ઘંટાઘર નજીક આસપાસ લગાવવામાં આવેલા બેરિકેડને 15 દિવસ બાદ હટાવી લેવામાં આવ્યા છે. આ વ્યાવસાયિક કેન્દ્ર પર લોકો અને વાહનોને આવાગમનની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધોમાં […]

કાશ્મીરમાં સોમવારે ખુલશે સ્કૂલો, જાણો હવે કેવી છે કાશ્મીર ખીણની સ્થિતિ

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં સોમવારથી સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખુલશે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આપી છે. તો કાશ્મીરમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કાશ્મીર ખીણ શુક્રવારે સતત 12મા દિવસે બંધ રહી. જો કે અધિકારીઓએ શ્રીનગરમાં લોકોના આવાગમન પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે. પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ખીણના […]

અમિત શાહ શ્રીનગરના લાલ ચોક પર 15 ઓગસ્ટે તિરંગો ફરકાવે તેવી શક્યતા

કાશ્મીરથી કલમ-370 સમાપ્ત થયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહ મોટું પગલું ઉઠાવતા 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના પ્રસંગે શ્રીનગરના લાલચોક પર તિરંગો ફરકાવે તેવી શક્યતા છે. જાણકારી પ્રમાણે, અમિત શાહ 15 ઓગસ્ટે શ્રીનગરની યાત્રા કરી શકે તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા બદલ અને જમ્મુ-કાશમીર તથા લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરાયા બાદ ગૃહ પ્રધાન અમિત શાહની […]

શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય, આ વીડિયોમા જોવો સડકો પર કેવી છે ચહલ-પહલ?

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરી દીધી છે. જમ્મુ-કાશ્મીર અને લડાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા છે. કાશ્મીર ખીણમાં હજી પણ કલમ-144 લાગુ છે અને મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી છે. જો કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે શ્રીનગરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અને લોકો જરૂરી […]

અનુચ્છેદ-370 હટાવાયા બાદ સુરક્ષા સ્થિતિની સમીક્ષા માટે જમ્મુ-કાશ્મીર જશે એનએસએ અજીત ડોભાલ

કેન્દ્રની મોદી સરકારના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં હલચલ તેજ બની છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આજે એટલે કે શુક્રવારે શ્રીનગર પહોંચે તેવી શક્યતા છે. જણાવવામાં આવે છે કે ડોભાલ પોતાની યાત્રા દરમિયાન રાજ્યની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. જમ્મુ-કાશ્મીરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હાલના સમયમાં અર્ધલશ્કરી દળોના લગભગ એક લાખ જવાનો મોરચો સંભાળી રહ્યા […]

શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લા સાથે કાશ્મીરી પંડિતોએ કરી ધક્કા-મુક્કી, કર્યો મોદી-મોદીનો સૂત્રોચ્ચાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા સાથે ધક્કામુક્કીનો મામલો સામે આવ્યો છે. ફારુક અબ્દુલ્લા સાથે શ્રીનગરમાં જ્યેષ્ઠા દેવી મંદિરની બહાર કાશ્મીરી પંડિતોએ ધક્કામુક્કી કરી છે. દેશભરમાં રહેતા કાશ્મીરી પંડિતો હાલ કાશ્મીર ખીણમાં કેટલાક મુખ્ય ધાર્મિક મંદિરોની વાર્ષિક તીર્થયાત્રાએ પહોંચ્યા છે. ફારુક અબ્દુલ્લા મંગળવારે જ્યેષ્ઠા મંદિરમાં કાશ્મીરી પંડિતોને મળવા માટે પહોંચ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code