ફરીથી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા સોનિયા ગાંધી, 12.13 કરોડ વોટર્સને કહ્યું- ધન્યવાદ
નવી દિલ્હી: સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં સોનિયા ગાંધી ફરી એકવાર સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્ધાન મનમોહનસિંહ સહીતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ફરીથી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સોનિયા ગાંધીએ પાર્ટીને વોટ આપનારાઓને ધન્યવાદ કહ્યું હતું. […]
