મજબૂત વિદેશી સંકેત અને ઘરેલુ વાયદામાં તેજીથી 40 હજારને પાર થયું સોનું
મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં આવેલી તેજીને કારણે સોમવારે દેશના સર્રાફા બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈને સ્પર્શતા 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાવા લાગ્યું અને ચાંદીનો ભાવ 46 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલ્યો ગયો. દેશની આર્થિક રાજધાની મુંબઈ, ગુલાબી શહેર જયપુર અને સોનાના સૌથી મોટા બજાર અમદાવાદમાં 24 કેરેટના સોનાનો ભાવ 40 […]
