કોરોના વેક્સિનના વિકાસ માટે દરિયાઈ શાર્કનો વધ્યો શિકાર – નિષ્ણાંતોએ શાર્ક લૂપ્ત થવા અંગે ચિંતા વ્યક્ત કરી
કોરોના વેક્સિન માટે શાર્કનો થાય છે શિકાર શાર્કના લીવરમામં મળતું તેલ દવામાં ઉપયોગી તાવની વેક્સિનને અસરકારક બનાવવા માટે આ તેલ વપરાય છે શાર્ક સંરક્ષણ માટે કાર્યરત સમૂહ શાર્ક એલાઈઝએ ચિંતા વ્યક્ત કરી દોઢ લાખ શાર્કનો થઈ ચૂક્યો છે શિકાર પરિસ્થિતિ આમ જ રહેશે તો શાર્ક લૂપ્ત થતી જોવા મળશે લંડન – સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી […]