શાહીનબાગ પર સુપ્રીમનો ચૂકાદો, જાહેર સ્થળે અનિશ્વિત સમય સુધી પ્રદર્શન થઇ શકે નહીં
શાહીન બાગમાં CAA વિરુદ્વ થયેલા વિરોધ પ્રદર્શન પર સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે આ પ્રકારના પ્રદર્શનને અયોગ્ય ગણાવ્યું જાહેર સ્થળ પર અનિશ્વિતકાળ સુધી કબ્જો જમાવી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: શાહીન બાગમાં CAAના વિરોધમાં રસ્તો બ્લોક કરીને કરવામાં આવેલા પ્રદર્શન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે આ પ્રકારના પ્રદર્શનને અયોગ્ય […]