જાણો પેટ્રોલ પંપ પર કઈ સુવિધા બંધ થવા જઈ રહી છે-SBIએ પોતાના ગ્રાહકોને કર્યા એલર્ટ
મોટે ભાગે આપણે જાણીયે છે કે, લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ અથવા ડીઝલ ખરીદતી વખતે પેમેન્ટ માટે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. તેના પાછળનું કારણે એ છે કે,ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરવા પર કેશબેક સહિતની અન્ય પ્રકારની ઓફર્સ મળતી રહેતી હોય છે. પરંતુ હવે 1લી ઓક્ટોબરથી આ તમામ કેશબેક સુવિધા નહીં મળી શકે. […]