દેવવાણીને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન તૈયાર કરશે જ્ઞાની પુરોહિત
લખનૌ: સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન જ્ઞાની પુરોહિત તૈયાર કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાનના અધ્યક્ષ ડૉ. વાચસ્પતિ મિશ્રે આઈએએનએસને કહ્યુ છે કે દેવવાણી સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવા માટે સંસ્કૃતનું શિક્ષણ લેનારા સ્ટૂડન્ટ્સને પ્રશિક્ષિત કરવા તેમને સારું પુરોહિતીનું જ્ઞાન આપવામાં આવશે. તેમણે કહ્યુ છે કે પુરોહિત ન માત્ર કર્મકાંડનો મર્મજ્ઞ હશે, […]