શેરબજારમાં તેજીથી મુઠ્ઠીભર લોકોએ કરી 5.33 લાખ કરોડની કમાણી:શિવસેના
મુંબઈ: લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલે દેશમાં ફરીથી મોદી સરકાર બનવાનું અનુમાન લગાવ્યું છે, તો શેરબજારમાં પણ સ્થિર સરકારની શક્યતાઓ વચ્ચે તેજી જોવા મળી હતી. શિવસેનાએ મુંબઈની સ્ટોક માર્કેટને એક જાદૂનગરી ગણાવીને કહ્યું છે કે આપણા વિશાળ દેશમાં આવા પ્રકારની મોજમસ્તી થતી રહે છે. હાલ પણ આવી મસ્તી થઈ. તેને જોઈને નરેન્દ્ર મોદી પણ ખડખડાટ હસ્યા […]