જજના આદેશ બાદ પણ કુરાન નહીં વહેંચે ઋચા ભારતી, ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે
રાંચી: ધર્મ વિશેષ સામે વાંધાજનક ટીપ્પણી કરવાના મામલામાં સશર્ત જામીન પર જેલમાંથી બહાર નીકળેલી રાંચીના પિઠોરિયાની ઋચા ભારતી કુરાન વહેંચશે નહીં. તે અદાલતના કુરાન વહેંચવાના આદેશને ઉપરની અદાલતમાં પડકારશે. મંગળવારે ઋચા ભારતીના ઘર પર તેને મળનારાઓની ભીડ જામી હતી. ભાજપના નેતા અને હિંદુ સંગઠનોના નેતા તેને મળવા માટે પહોંચ્યા હતા. પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉમટી […]