1. Home
  2. Tag "Regional news"

PM મોદી કેવડિયા ખાતે 17 પ્રકલ્પોનું કરશે લોકાર્પણ, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને મળશે વેગ

પીએમ મોદી આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે પીએમ મોદી કેવડિયા ખાતે વિવિધ પ્રકલ્પોનું કરશે લોકાર્પણ જંગલ સફારી, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક જેવા પ્રકલ્પોનું કરશે લોકાર્પણ અમદાવાદ: પીએમ મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે અને આજે તેઓ કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ, વિવિધતામાં એકતાનું પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌ પ્રથમ ટેક્નોલોજી […]

ગુજરાત: કોરોનાથી સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ વધીને હવે 90 ટકાને પાર

રાજ્યમાં કોરોના સંક્રમણના 8 મહિના બાદ રિકવરી રેટ વધ્યો કોરોના સંક્રમિત દર્દીઓની રિકવરી રેટ વધીને 90 ટકાને પાર થયો અમદાવાદ શહેરમાં નવા 159 કેસ નોંધાયા અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણના આઠ મહિના પછી કોરોના સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર (રિકવરી રેટ) ઉત્તરોઉત્તર વધીને આજે 90 ટકાને પાર થયો છે. જો કે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધુ […]

ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર તેમના નિધન પર આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે ગાંધીનગર: ભાજપના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના ગાંધીનગર ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સાંજના પાંચ વાગ્યે તેમના પાર્થિવ […]

પ્રવાસીઓ આનંદો! આ વર્ષે દિવાળી પહેલા આ તારીખથી ખુલશે કચ્છનું ‘ટેન્ટ સિટી’

દિવાળી વેકેશન માટે હવે તમે થઇ જાય તૈયાર પ્રવાસીઓ માટે કચ્છનું ટેન્ટ સિટી 12 નવેમ્બરથી ખુલી રહ્યું છે પ્રવાસીઓ માટે ફરવાનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન છે કચ્છનું ટેન્ટ સિટી કચ્છ: જો તમે દિવાળી વેકેશન માટે હજુ કોઇ પ્લાનિંગ ના કર્યું હોય તો તમારી પાસે કચ્છના અપાર સફેદ રણની વચ્ચે દિવાળી મનાવવાની તક છે. કચ્છના સફેદ રણમાં […]

દુ:ખદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન, CM રૂપાણી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન શ્વાસ લેવામાં તકલીફ થતા સ્ટર્લિંગ હૉસ્પિટલમાં કરાયા હતા દાખલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અને પીઢ નેતા કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ આજે તેમને સારવાર અર્થે સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે લઇ […]

અંતે રાજ્ય સરકાર ઝુકી, સી-પ્લેનનું ભાડું ઘટાડી 1500 નક્કી કરાયું

સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના SOU સુધી સી-પ્લેનના ભાડામાં કરાયો ઘટાડો તોતિંગ ભાડા બાદ ઉહાપોહ થતા રાજ્ય સરકારે અંતે સી-પ્લેનનું ભાડું ઘટાડ્યું હવે સી-પ્લેનમાં મુસાફરી માટે 4800ને બદલે 1500 રૂપિયા ચૂકવવાના રહેશે અમદાવાદ: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે શરૂ થનારા સી-પ્લેનના તોતિંગ ભાડાને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી અને રાજ્ય સરકારે પણ  […]

વીજધારકો માટે ખુશખબર! રાજ્ય સરકારે 3 મહિનાના ફ્યુઅલ ચાર્જમાં કર્યો ઘટાડો, 1.40 કરોડ વીજધારકોને મળશે ફાયદો

રાજ્યના વિજ ગ્રાહકો માટે ખુશખબર સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 19 પૈસાનો ઘટાડો કર્યો આ નિર્ણયથી રાજ્યના 1 કરોડ 40 લાખ વીજધારકોને થશે ફાયદો વીજ ગ્રાહકો માટે ખુશખબર છે. રાજ્યના પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ઑક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર માસના ત્રણ મહિનાના ફ્યુઅલ સર ચાર્જમાં 19 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા […]

રજૂઆત બાદ ગિરનાર રોપ-વેના ભાડામાં કરાયો ઘટાડો, હવે આટલું ભાડું આપવું પડશે

ગિરનાર રોપ-વેના ભાડાના દરમાં હવે કરાયો ફેરફાર હવે જે ઘટાડો કરાયો છે તેમાં GST ભાડું પણ સમાવી લેવાયું છે હવે 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઇ અને પરત આવી શકશે જૂનાગઢ: એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેના ઇ-લોકાર્પણ બાદ તેના તોતિંગ ભાડાને લઇને વિરોધ થયો હતો. ભાડું ઘટાડવા માટે પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી […]

અમદાવાદ: સી-પ્લેન પ્રોજેક્ટ બાદ 850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 લેશે આકાર

સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેસ પ્રોજેક્ટ સાકાર થયા બાદ નવું નજરાણું હવે 850 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ આકાર લેશે તેના અંતર્ગત રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેન પ્રોજેક્ટની સાથે હવે 850 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. હવે રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે. […]

ગુજરાતના મહેસૂલ વિભાગે વધુ એક સિસ્ટમને ઑનલાઇન સક્રિય કરી

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા નિર્ણય મહેસૂલ વિભાગની તમામ કચેરીઓની તપાસણીની પ્રક્રિયા કરી ઓનલાઇન Integrated Revenue Inspection System હેઠળ તમામ પ્રક્રિયા થશે ઓનલાઇન ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા દેશમાં પ્રથમ વખત વિભાગની તમામ કચેરીઓની તપાસણીની પ્રક્રિયા ઓનલાઇન કરી iRIS (Integrated Revenue Inspection System) દ્વારા હવેથી તમામ મહેસૂલી પરવાનગી, હક્કપત્રકની નોંધો અને મહેસૂલી કેસની તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code