ગુજરાતના કાપડ ઉદ્યોગમાં રિકવરી, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વેચાણ 300% વધ્યું
કાપડ ઉદ્યોગમાં કોરોના દરમિયાન લાગેલું મંદીનું ગ્રહણ હવે દૂર થયું સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કાપડનું વેચાણ 300 ટકા વધ્યું વેચાણમાં ગત વર્ષની સરખામણીએ 45 ટકાનો ઉછાળો આવ્યો સુરત: ગત વર્ષથી કાપડ ઉદ્યોગમાં જોવા મળેલી મંદી પર પાછળથી કોરોનાનું ગ્રહણ લાગ્યું અને ઉત્પાદન અને વેચાણ સાવ ઠપ્પ થઇ ગયા. આ સાથે જ અનલોક બાદ પણ લોકોએ ખરીદી […]