1. Home
  2. Tag "Regional news"

કેન્દ્રની વિશેષ ટીમ આવશે ગુજરાત, કોરોના સંક્રમણને રોકવાની વ્યૂહરચના અંગે કરશે ચર્ચા

દિવાળી બાદ રાજ્યભરમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા કેન્દ્ર સરકારની ટીમ આવશે ગુજરાત આ ટીમ કોરોના સંક્રમણને કાબુમાં રાખવા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને સૂચનો કરશે તે ઉપરાંત કોરોના સંક્રમણને રોકવા અંગેની વ્યૂહરચના પર પણ ચર્ચા વિચારણા કરશે અમદાવાદ: દિવાળી બાદ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા હવે ભારત સરકારની ટીમ આવતીકાલે ગુજરાત આવી પહોંચશે અને કોરોના સંક્રમણને […]

સમગ્ર રાજ્યમાં ફરી લોકડાઉનની વાત માત્ર અફવા: CM વિજય રૂપાણી

રાજ્યમાં કરફ્યૂની જાહેરાત બાદ લોકડાઉનની ચર્ચાએ જોર પકડતા મુખ્યમંત્રીએ કરી સ્પષ્ટતા રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે કરફ્યૂની જાહેરાત કરાઇ છે: CM રૂપાણી સમગ્ર રાજ્યમાં લોકડાઉન લગાવવાની વાત માત્ર અફવા છે: CM રૂપાણી અમદાવાદ: રાજ્યમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં હવે રાત્રે 9 વાગ્યાથી સવારના […]

અમદાવાદ: કોરોનાના કેસ વધતા AMC હરકતમાં, 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું

અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધતા AMC હરકતમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ કોરોના ગાઇડલાઇનના પાલનની કરી રહી છે ચકાસણી અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા […]

આજે લાભપાંચમનાં વિજય મુહૂર્તમાં ભાજપના નવા 8 ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા

આજે લાભ પાંચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો ભાજપના ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા સમારોહમાં CM વિજય રૂપાણી, DYCM નીતિન પટેલ સહિતના નેતાઓ રહ્યા હાજર ગાંધીનગર: આજે રાજ્યભરમાં લાભપાંચમમાં મુહૂર્ત કરીને લોકો પોતાના ધંધા-રોજગાર પુન:શરૂ કરે છે. કોઇપણ શુભ કાર્યની શરૂઆત આજના દિવસથી કરવામાં આવે છે ત્યારે લાભ […]

અમદાવાદ: શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર સુધી બંધ રહેશે BAPS મંદિર સહિત તમામ સંસ્કારધામ પણ 30 નવેમ્બર સુધી બંધ રહેશે અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. હવે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા શાહીબાગ સ્થિત BAPS મંદિરને 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો […]

તો શું રાજ્યમાં ફરી લોકડાઉન થશે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

શહેરમાં વધતા કોરોના કેસને કારણે લોકડાઉનના મેસેજ પર રાજ્ય સરકારે કરી ચોખવટ રાજ્ય સરકારે લોકડાઉનના મેસેજના પાયાવિહોણા અને તથ્ય વગરના ગણાવ્યા જો કે રાજ્ય સરકારે કોરોનાના કેસમાં વધારો થયો હોવાનું સ્વીકાર્યું ગાંધીનગર: અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને અમદાવાદમાં ખાસ કરીને કોરોનાનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ […]

રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઇને યોજાશે કેબિનેટ બેઠક

તહેવારોની સીઝનમાં કોરોનાના કેસમાં થયો સતત વધારો આ વચ્ચે આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે કેબિનેટ બેઠકમાં કોરોનાની સ્થિતિ, સ્કૂલ શરૂ કરવી જેવા મુદ્દા અંગે થશે ચર્ચા ગાંધીનગર: તહેવારોની સીઝન દરમિયાન રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે ત્યારે આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી રહી છે. […]

વડોદરામાં ગમખ્વાર અકસ્માતમાં 11નાં મોતની આશંકા, 17 ઘાયલ, PM મોદી અને CM રૂપાણીએ વ્યક્ત કર્યું દુ:ખ

વડોદરાના વાઘોડીયા ચોકડી બ્રીજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં 11ના મૃત્યુની આશંકા, 17 જેટલા લોકો ઘાયલ PM મોદી અને રાજ્યના CM વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું વડોદરા: આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરતથી પાવાગઢ ટેમ્પોમાં દર્શનાર્થે જઇ રહેલા યાત્રિકોને અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં 2 બાળક, 5 મહિલા અને 3 પુરુષના મૃત્યું થયા […]

આ વર્ષે દિવાળી દરમિયાન અમદાવાદમાં આગની ઘટનાઓમાં 40%નો ઘટાડો નોંધાયો

સામાન્યપણે દર વર્ષે દિવાળી દરમિયાન આગની સૌથી વધુ ઘટના બનતી હોય છે આ વર્ષે દિવાળી પર્વ પર અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં 40%નો ઘટાડો નોંધાયો સરકાર દ્વારા ફટાકડા ફોડવાના સમયમાં મર્યાદા લાગૂ કરાતા આગની ઘટનાઓ નિયંત્રણમાં રહી અમદાવાદ: સામાન્યપણે દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં આગની ઘટનાઓ વધુ બનતી હોય છે પરંતુ આ વખતે જ્યારે કોરોના સંક્રમણ જોવા […]

દિવાળી બાદ યુનિવર્સિટી-કોલેજો પુન:શરૂ થશે, શિક્ષણ વિભાગે ગાઇડલાઇન્સ જાહેર કરી

રાજ્યમાં 23 નવેમ્બરથી શાળાઓ ઉપરાંત યુનિવર્સિટી-કોલેજો પણ પુન:શરૂ થશે યુનિવર્સિટી-કોલેજો શરૂ કરવા માટે શિક્ષણ વિભાગે ગાઇડલાઇન્સ બહાર પાડી છે કોલેજના લેક્ચરમાં હાજરી આપવી એ વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણને કારણે લાગૂ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી શાળાઓ અને કોલેજો પણ બંધ છે. બાળકોના અભ્યાસને લઇને વાલીઓ ચિંતિત છે ત્યારે ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code