1. Home
  2. Tag "Regional news"

ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી: CM રુપાણીએ પાઠવ્યો આ સંદેશ

ગાંધીનગર ખાતે 74માં સ્વતંત્ર પર્વની કરવામાં આવી ઉજવણી ગાંઘીનગર સેકટર 11ના વિસ્ટાગાર્ડન ખાતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ સીએમ વિજય રૂપાણીએ ધ્વજવંદન બાદ આપ્યું સંબોધન સમગ્ર દેશભરમાં આજે 74મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે,એક બાજુ કોરોનાનો માર છે તો બીજી બાજુ દેશના લોકો દ્વારા અનેક નિયમોના પાલનને અનુસરીને આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે […]

AMCનો નિર્ણય, 30થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા પડશે

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ કોરોના વાયરસનું વ્યાપકપણે સંક્રમણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય શહેરમાં 30થી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થામાં કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા પડશે સમગ્ર દેશ અને ગુજરાતમાં કોરોનાની મહામારી યથાવત્ છે. અમદાવાદમાં પણ સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અને રોજ નવા નવા કેસ આવી રહ્યા છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર કોરોનાને […]

અધ્યાપકોના પડતર પ્રશ્નો બાબતે GUSSની શિક્ષણમંત્રીશ્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

– અધ્યાપકોના પડતર પ્રશ્નોને લઈને GUSS ની શિક્ષણ મંત્રી અને વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ – અધ્યાપકોના પ્રમોશનના લાભો સહિત વિવિધ પ્રશ્નો પર થઈ ચર્ચા – નવી શિક્ષણ નીતિ (NEP) અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM), ન્યુ દિલ્હી સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત, ઉચ્ચ શિક્ષણ સંવર્ગના રાજ્યસ્તરના પ્રતિનિધિ મંડળની […]

અમદાવાદના આ નવા પાંચ બ્રિજનું કરવામાં આવ્યું નામકરણ

  – શહેરમાં છેલ્લા 1 વર્ષમાં 5 નવા બ્રિજ લોકાર્પણ કરવામાં આવ્યા – કોર્પોરેશન તંત્ર દ્વારા આજે નામ જાહેર કરાયા – CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કરાયું નામકરણ અમદાવાદ શહેર સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે શહેરમાં છેલ્લા એક વર્ષમાં પાંચ નવા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જો કે છેલ્લા એક વર્ષથી બ્રિજનું નામકરણ […]

ગુજરાત યુનિવર્સિટીની 21 ઓગસ્ટે યોજાનારી પરીક્ષાઓ રખાઇ મોકૂફ, નવી તારીખ હવે પછી જાહેર થશે

– કોરોના મહામારીને કારણે હાલમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ઓનલાઇન અભ્યાસ – 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષાઓ હવે મોકૂફ રખાઈ કોરોના મહામારીને કારણે હાલમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ઓનલાઇન ચાલી રહ્યો છે. જો કે થોડાક સમય પહેલા અમદાવાદમાં સંક્રમણની સ્થિતિ અંકુશમાં આવતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષાના આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. જો કે હવે […]

‘મન હોય તો માળવે જવાય’ કહેવતને સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી સાર્થક, સફળતાપૂર્વક કરી સફરજનની ખેતી

– મન હોય તો માળવે જવાય કહેવતને સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી સાર્થક – સૌરાષ્ટ્રના વાંકાનેરના જાલસીકા ગામે કરી સફરજનની ખેતી – એક ઝાડમાં 150થી સફરજનના ફળો આવ્યા સફરજનની ખેતી આમ તો ખાસ રીતે હિમાચલ પ્રદેશ અને સિમલામાં જ થતી હોય છે. પરંતુ મન હોય તો માળવે જવાયની કહેવતની જેમ હવે સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ સાર્થક કરી બતાવ્યું […]

GUSS ની સતત રજૂઆતનું પરિણામ, અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજુર કરાઈ

– શૈક્ષિક સંઘ ની સતત રજૂઆતનું પરિણામ                        – અધ્યાપકો માટે વર્ક ફ્રોમ હોમની માંગણી મંજૂર કરાઈ        – શિક્ષણ વિભાગે વર્ક ફ્રોમ હોમને લઈને પરિપત્ર પણ કર્યો જાહેર કેન્દ્ર સરકારની તા. ૨૯ જુલાઈના રોજ જાહેર થયેલી અનલોક-૩ માટેની ગાઈડલાઈન્સમાં દેશભરની કોલેજોમાં ઓનલાઈન […]

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂ.5300 કરોડની ભાડભૂત યોજનાનો કરાવ્યો શુભારંભ

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના 5માં વર્ષમાં કર્યો પ્રવેશ આ અવસરે નાયબ સીએમ નીતિન પટેલ ભાડભૂત યોજનાનો શુભારંભ કરાવ્યો આ પ્રોજેક્ટથી ગુજરાત જળના સંદર્ભે પણ બનશે આત્મનિર્ભર આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂપિયા 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો વીડિયો કોન્ફરન્સિંગથી શુભારંભ […]

વિજય રૂપાણી સતત ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યા

ગુજરાતના CM વિજય રૂપાણી 7 ઑગસ્ટે કાર્યકાળના 4 વર્ષ કરશે પૂર્ણ ગુજરાતના CM તરીકે સળંગ 4 વર્ષ પૂર્ણ કરનારા રાજ્યના પાંચમાં મુખ્યમંત્રી તેઓ 7 ઑગસ્ટ 2016થી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાળ સંભાળી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 ઑગસ્ટના રોજ એટલે કે આજે મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂર્ણ કરશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ […]

આજથી રાજ્યમાં માસ્ક ન પહેરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે

1 ઑગસ્ટથી માસ્ક ના પહેરનારા પાસેથી 500 રૂપિયા દંડની થશે વસૂલાત તે ઉપરાંત જાહેરમાં થૂંકનારા પાસેથી પણ 500 રૂપિયાનો દંડ લેવાશે અમૂલ પાર્લરમાં માત્ર 2 રૂપિયામાં માસ્ક મળી શકશે કોરોનાના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે ત્યારે સરકાર દ્વારા માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકો પાસેથી આજથી 500 રૂપિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code