1. Home
  2. Tag "RBI"

આરબીઆઇની આજે બેઠક: વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો

 RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતા હેઠળ યોજાશે બેઠક RBI વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી સંભાવના લૉન EMI પર મળેલી છૂટ પણ વધારી શકે આરબીઆઈના ગવર્નર શક્તિકાકાંત દાસ ની અધ્યક્ષતા હેઠળની છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટી આજે મોનેટરી પોલિસી સમીક્ષાની જાહેરાત કરશે. આરબીઆઈ આજે વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે, પરંતુ કોરોના વાયરસ ના સંકટથી અર્થતંત્રને જે […]

RBI સરકારને આપશે 1.76 લાખ કરોડ, રાહુલે કહ્યું-ખજાનાની ચોરી કામ નહી લાગે

રિઝર્વ બેંકે પોતાના ખજાનામાંથી મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવાનું નક્કી કર્યા છે, આરબીઆઈના આ નિર્ણયથી વિપ& નારાઝ છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગગંધી  કહ્યું કે  પ્રધાનમંત્રી અને નાણા મંત્રે જે આર્થિક સંકટ પેદા કર્યું છે તેને તેઓ પહોંચી વળ્યા નથી. આરબીઆઈ ના ખજાનાની ચોરી કામ […]

કેન્દ્ર સરકારને 3 લાખ કરોડ મળવાની શક્યતા, બિમલ જાલાન સમિતિએ કરી ભલામણ?

બિમલ જાલાન સમિતિના રિપોર્ટના આધારે ભારતીય રિઝર્વ બેંક પાસે પડેલી જરૂરિયાતથી વધારે અનામત મૂડીમાંથી કેન્દ્ર સરકારને ત્રણ લાખ કરોડ રૂપિયાની રકમ મળે તેવી શક્યતા છે. સમિતિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જાપાનની બ્રોકરેજ કંપની નોમુરાએ મંગળવારે પોતાના અહેવાલમાં કહ્યું છે કે આ રકમ સરકારને હફ્તા દ્વારા કુલ મળીને ત્રણ વર્ષમાં મળશે. તેનો ઉપયોગ નિયમિત વ્યયમાં […]

7 માસમાં RBIને બીજો આંચકો, ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે આપ્યું રાજીનામું

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એક મોટો આંચકો લાગ્યો છે. કેન્દ્રીય બેંકના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. લગભગ સાત માસમાં આ બીજો આંચકો છે કે જ્યારે આરબીઆઈના કોઈ ઉચ્ચ અધઇકારીએ કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ પહેલા આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code