RBI સરકારને આપશે 1.76 લાખ કરોડ, રાહુલે કહ્યું-ખજાનાની ચોરી કામ નહી લાગે
રિઝર્વ બેંકે પોતાના ખજાનામાંથી મોદી સરકારને 1.76 લાખ કરોડ રુપિયા આપવાનું નક્કી કર્યા છે, આરબીઆઈના આ નિર્ણયથી વિપ& નારાઝ છે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગગંધી કહ્યું કે પ્રધાનમંત્રી અને નાણા મંત્રે જે આર્થિક સંકટ પેદા કર્યું છે તેને તેઓ પહોંચી વળ્યા નથી. આરબીઆઈ ના ખજાનાની ચોરી કામ […]
