પ્રિયંકા ચોપડાએ ગ્રેટાની ‘ક્લાઈમેટ ચેન્જ’ સ્પીચના કર્યા વખાણ,તો કંગના રણૌતની બેહને પીસીને સંભળાવ્યું કંઈક આવું
16 વર્ષની ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થગબર્ગે પ્રિયંકા ચાપરાે કરી ગ્રેટા થનબર્ગની સ્પીચ શૅર ક્લાઈમેટ ચેન્જ વિશે રંગોલી ચંદેલે પ્રિયંકા પર સાધ્યુ નિશાન કહ્યું-આપણા દેશના લોકોના પણ થોડા વખાણ કરો તાજેતરમાં 16 વર્ષની ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થગબર્ગે યૂએનના ક્લાઈમેટ એક્ટન સમિતમાં પ્રભાવિત કરનારું ભાષણ આપ્યું હતું,આ ભાષણમાં તેણે ક્લાઈમેટ ચેન્જ થવા પર અનેક સવાલ […]