મોદી સરકારની વાપસી થતા જ સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર બનાવવાનો પ્લાન જણાવ્યો, સૂચવ્યા આ પગલાં
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે ભલે રામમંદિરના મુદ્દાને પ્રમુખતાથી ઉઠાવ્યો નથી. પરંતુ બીજી વખત બહુમતી સાથે સત્તામાં વાપસી પર રામમંદિર બનાવવાની માગણી શરૂ થઈ ચુકી છે. આ ઘટનાક્રમમાં પહેલી માગણી ભાજપની અંદરથી જ ઉઠી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને રામમંદિર નિર્માણનો પ્લાન જણાવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર નિર્માણ […]
