CJI રંજન ગોગોઈ બોલ્યા, હાલ અયોધ્યાની સુનાવણી ચાલુ, કાશ્મીર માટે ટાઈમ નથી
જમ્મુ-કાશ્મીર મામલા પર સુપ્રીમ કોર્ટમા સુનાવણી મંગળવારે થશે તમા મામલાઓ પર સુનાવણી બંધારણીય ખંડપીઠ પાસે સમય નથી: સીજેઆઈ જમ્મુ-કાશ્મીરમાં સગીર બાળકોને કસ્ટડીમાં રાખવાને લઈને જે મામલો હતો, તેના પર હાઈકોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ આપ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મામલાની સુનાવણી થઈ, તો સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટને હવાલે […]