1. Home
  2. Tag "Ram Mandir"

श्रीराम मंदिर के लिए जमीन खरीद में घोटाले के आरोपों से विहिप नाराज, मानहानि का केस करने पर विचार

नई दिल्ली, 15 जून। विश्व हिन्दू परिषद (विहिप) ने अयोध्या में श्रीराम मंदिर के लिए जमीनों की खरीद में श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट पर लगाए गए भ्रष्टाचार व घोटाले के आरोपों पर नाराजगी जाहिर की है और जिन लोगों ने ऐसे आरोप लगाए हैं, उनके खिलाफ मानहानि का मुकदमा दायर करने पर विचार कर […]

રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અસ્વસ્થ- શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન હેઠળ

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસની તબિયત નાજુક તેમનો કોરોના ટેસ્ટ કરાવાની શક્યતા હાલ મથુરામાં ડોક્ટર દ્વારા સારવાર લઈ રહ્યા છે શ્વાસ લેવામાં તકલીફના કારણે ઓક્સિજન મૂકવામાં આવ્યું શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક ખરાબ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમને શ્વાસ […]

અયોધ્યામાં રચાયો ઇતિહાસ: રામ મંદિરના ભૂમિ પૂજનથી પીએમ મોદીના સંબોધન સુધી, વાંચો કાર્યક્રમની દરેક અપડેટ્સ

અયોધ્યામાં  આજે રચાયો ઈતિહાસ મહાયજ્ઞની પૂર્ણાહૂતિ પીએમ મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યુ વડાપ્રધાન મોદી એ રામ મંદિરનો કર્યો શિલાન્યાસ 9 ચાંદીની ઈંટો મંદિરના પાયામાં રાખવામાં આવી સદીઓની પ્રતિક્ષા બાદ હવે રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિવત ભૂમિ પૂજન બાદ રામ મંદિરની આધારશીલા મૂકી. રામ મંદિર શિલાન્યાસ […]

રામ મંદિર  ભૂમિપૂજન: RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતના મહત્વના બોલ

અમદાવાદ: આરએસએસના નેતા મોહન ભાગવતે રામમંદિરને લઈને કેટલીક મહત્વની વાત કહી છે, તેમણે કહ્યું કે આ એક આનંદનો ક્ષણ છે અને રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મોહન ભાગવતે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ સમયે જણાવ્યું કે તેમણે આજથી 30 વર્ષ પહેલા એક સંકલ્પ લીઘો હતો અને આ 30 વર્ષના પ્રારંભે સંકલ્પ પૂર્ણનો આનંદ છે. રામ […]

અયોધ્યાએ તમામને એક કર્યાઃ ઉમા ભારતી

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં સાધ્વી ઉમા ભારતી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે રામ મંદિરના નિર્માણને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમજ અયોધ્યાએ તમામને એક કર્યાં છે અને વિભાજનકારી વિચારધારાને નષ્ટ કરી હોવાનું ઉમા ભારતીએ જણાવ્યું હતું. સાધ્વી ઉમા ભારતીએ જણાવ્યું હતું કે, અયોધ્યાએ તમામને એક કર્યાં છે. તમામ વિભાજનકારી વિધારધારાને […]

મારા હ્યદય નજીકનું એક સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છેઃ અડવાણી

દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના નિર્માણનુ ગણતરીના કલાકોમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવશે. તે પહેલા જ વર્ષોથી રામ મંદિર માટે લડત ચલાવતા પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને રામ મંદિરના નિર્માણને લઈ ખુશી વ્યક્ત કરી છે. તેમજ 1990ની રથયાત્રાની યાદ તાજી કરી હતી. પૂર્વ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું […]

રામ મંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ થશે ઉપયોગ

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ ઉપર ભવ્યા મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આગામી તા. 5મી ઓગસ્ટના રોજ રામમંદિરના નિર્માણનું ભૂમિપૂજન થશે. રામમંદિરના નિર્માણમાં ગુજરાતની પવિત્ર માટીનો પણ ઉપયોગ કરવામાં આવશે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર રાજ્યમાંથી વિવિધ મંદિરોની પવિત્ર માટી અને જળ એકત્ર કરવામાં આવ્યું છે. રાજ્યના 912 પવિત્ર સ્થળોની માટી અને જળને અયોધ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code