રાજ ઠાકરેની આજે ED દ્વરા પુછપરછઃચાર પોલીસ સ્ટેશનમાં 144 લાગુ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે કોહિનૂર બિલ્ડિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ પહોંચ્યા છે. રાજ ઠાકરે સાથે તેમના પુત્ર અમિત અને પુત્રી ઉર્વશી છે. ઇડી થોડી વારમાં રાજની પૂછપરછ કરશે પહેલા મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લોકસભાના પૂર્વ અધ્યક્ષ મનોહર જોશીના પુત્ર ઉન્મેશ જોશીની માલિકીની કોહિનૂર સીટીએનએલમાં 850 કરોડ રૂપિયાની આઈએલ એન્ડ […]