કાર્યકર્તાઓ એક્ઝિટ પોલ પર ધ્યાન ન આપે, મતગણના કેન્દ્રો પર અડીખમ રહે: પ્રિયંકા ગાંધી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના સીએમ એન. ચંદ્રાબાબુ નાયડુએ એક્ઝિટ પોલના અનુમાનોને રદિયો આપ્યા પછી હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકાએ કોંગ્રેસ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે કે તેઓ ન્યુઝ ચેનલ્સ તરફથી પ્રસારિત એક્ઝિટ પોલમાં એનડીએને બહુમત મળવાના અનુમાન પર ધ્યાન આપે. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે પાર્ટી […]
