મોબ લિંચિંગ પર પીએમને લખેલા 49 હસ્તીઓના પત્રના વિરોધમાં કંગનાથી માંડી પ્રૂસન જોશી સુધીના 61 દિગ્ગજોનો ખુલ્લો પત્ર
તાજેતરમાં 49 મોટી હસ્તીઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોબ લિંચિંગની હિંસાને રોકવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. હવે પસંદગીના મામલામાં જ ટીકા અને વિરોધ કરવાનો આરોપ લગાવતા 61 અન્ય હસ્તીઓએ ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રનું શીર્ષક છે- ‘Against Selective Outrage and False Narratives’. આ પત્ર લખનારી હસ્તીઓમાં બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત, ગીતકાર પ્રસૂન […]